________________
૩૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
શ્રત, સ્કંધના ભેદથી અધ્યયનનો સંભવ નથી. અધ્યયનથી જુદો કોઈ શ્રુતસ્કંધ નથી. //પ૪૭ી. શ્લોક :
केवलं योगपद्येन, न दृष्टौ तावितीयता ।
नादृष्टावेव तौ वत्स! कालभेदेन दर्शनात् ।।५४८।। શ્લોકાર્ય :
કેવલ એકી સાથે તે બંને જોવાયા નથી. એટલા માત્રથી તે બંને જોવાયા નથી એવું નથી; કેમ કે હે વત્સ ! કાલભેદથી જોવાય છે. પ૪૮ll
શ્લોક :
તથાદિ
दृश्यते हि तरुर्दुरान्न लक्ष्यन्ते धवादयः ।
अभ्यणे तेऽपि दृश्यन्ते लक्ष्यते न तरुः पृथक् ।।५४९।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – વૃક્ષો દૂરથી દેખાય છે. ધવાદિ જણાતા નથી. નજીકમાં વૃક્ષ પાસે જવામાં; તે પણ=ધવાદિ પણ; દેખાય છે. પૃથક વૃક્ષ જણાતું નથી. પિ૪૯ll શ્લોક :
तथापि तद्द्वयं दृष्टं, कालभेदेऽपि कीर्त्यते ।
यथाक्रमेण दृष्टत्वाद् भूपाद्याश्चक्षुरादिभिः ।।५५०।। શ્લોકાર્ચ -
તોપણ તે બંને કાલભેદમાં પણ જોવાયેલા કહેવાય છે; કેમ કે ચક્ષ આદિથી ભૂપાદિનું યથાક્રમથી દષ્ટપણું છે. 'પિપ || શ્લોક :
अतो भेदेन दृष्टत्वाद् भिन्नमेवेदमिष्यताम् ।
अभिन्नस्य हि नो भिनं, कालभेदेऽपि दर्शनम् ।।५५१।। શ્લોકાર્થ :
આથી ભેદથી દષ્ટપણું હોવાને કારણે ભિન્ન જ આ ઈચ્છાય છે તે રાજા અને તેનો પરિવાર ભિન્ન જ ઈચ્છાય છે. દિકજે કારણથી, અભિન્નનું કાલભેદમાં પણ ભિન્ન દર્શન નથી. પિપ૧l