Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 359
________________ ३४४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ - જે વિશાલ કેડનું સ્થાન તારા અંતઃકરણને આક્ષેપ કરે છે, ઘણા અશુચિના નિર્વાહના દ્વાર એવા એને તું વિભાવન કર. ll૧૦૪ll શ્લોક : _यौ मूर्हाटकस्तम्भसन्निभौ परिकल्पितौ । तावूरू पूरितौ विद्धि, वसामज्जाशुचेर्नलौ ।।६०५ ।। શ્લોકાર્થ: મૂઢો વડે હાટકના=સુવર્ણના, સ્તંભ જેવા કે બે ઊરુ પરિકલ્પિત કરાયા તે બે ઊરુ ચરબી, મજ્જા, અશુચિથી પુરાયેલી બે નળીઓ તું જાણ. ll૧૦૫ી. શ્લોક : सञ्चारिरक्तराजीवबन्धुरं भाति यच्च ते । तदघ्रियुगलं स्नायुबद्धाऽस्थ्नां पञ्जरद्वयम् ।।६०६ ।। શ્લોકાર્ચ - સંચારી એવા રક્તરાજીથી સુંદર જે બે પગો તને ભાસે છે તે બે પગો સ્નાયુબદ્ધ હાડકાંવાળા પંજરદ્રય છે. II૬૦૬II શ્લોક : यत्ते कर्णामृतं भाति, मन्मनोल्लापजल्पितम् । तन्मारणात्मकं मूढ! विषं हालाहलं तव ।।६०७।। શ્લોકાર્ય : જે તને કામના ઉલ્લાપથી જલ્પિત કર્ણની અમૃત ભાસે છે હે મૂઢ ! તે મારણાત્મક તારું હાલાહલ વિષ છે. II૬૦૭ll. શ્લોક : शुक्रशोणितसंभूतं, नवच्छिद्रं मलोल्बणम् । अस्थिशृङ्खलिकामानं, हन्त योषिच्छरीरकम् ।।६०८।। શ્લોકાર્થ :શુક્યીત્રવીર્યથી અને લોહીથી થયેલું નવ છિદ્રવાળું, મલથી યુક્ત, અસ્થિની શૃંખલિકા માત્ર સ્ત્રીનું શરીર ખરેખર છે. II૬૦૮II

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382