Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૪3
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
यौ काञ्चनमहाकुम्भविभ्रमौ हृदि ते स्थितौ ।
स्त्रीस्तनौ मूढ! बुध्यस्व, तौ स्थूलौ मांसपिण्डको ।।६०० ।। શ્લોકાર્ય :
જે સુવર્ણના મહાકુંભના વિભ્રમવાળા ગ્રીના બે સ્તનો તારા હૃદયમાં રહેલા છે. હે મૂઢ ! તે બેને સ્કૂલ માંસના પિંડ તું જાણ. IIકoll શ્લોક :
यल्लासयति ते चित्तं, ललितं दोर्लताद्वयम् ।
ततचर्मावृतं दीर्घ, तदस्थियुगलं चलम् ।।६०१।। શ્લોકાર્ય :
જે સુંદર ભુજારૂપી લતાઢય જેવા બે બાહુ તારા ચિત્તને આનંદ આપે છે, તેને વિસ્તારવાળા ચર્મથી આવૃત, દીર્ઘ, ચલ અસ્થિયુગલ તું જાણ. II૬૦૧૫. શ્લોક :
अशोकपल्लवाकारौ, यौ करौ ते मनोहरौ ।
तावस्थिघटितौ विद्धि, चर्मनद्धौ करङ्कको ।।६०२।। શ્લોકાર્ચ -
અશોકના પલ્લવના આકારવાળા તારા મનને હરણ કરનારા જે બે કર છે તે હાડકાંથી ઘડાયેલા, ચર્મથી યુક્ત બે કરંક તું જાણ. II૬૦૨IL. બ્લોક :
यद् रञ्जयति ते चित्तं, वलित्रयविराजितम् ।
उदरं मूढ ! तद्विष्टामूत्रान्त्रमलपूरितम् ।।६०३।। શ્લોકાર્થ :
ત્રણ વળિયાથી શોભિત પેટ જે તારા ચિત્તને રંજિત કરે છે હે મૂઢ જીવ ! તેને તે ઉદરને, વિષ્ટા, મૂત્ર, આંતરડાં, મલથી પૂરિત તું જાણ. II૬૦૩ શ્લોક :
यदाक्षिपति ते स्वान्तं, श्रोणीबिम्बं विशालकम् । प्रभूताशुचिनिर्वाहद्वारमेतद्विभाव्यताम् ।।६०४ ।।

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382