Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 360
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ न चास्माद भिद्यते जीव !, तावकीनं शरीरकम् । कश्चैवं ज्ञाततत्त्वोऽपि कुर्यात्कङ्कालमीलकम् ।।६०९।। શ્લોકાર્થ : અને હે જીવ ! આનાથી=સ્ત્રીના શરીરથી, તારું શરીર જુદું નથી. આ પ્રમાણે જ્ઞાત તત્ત્વવાળો કોણ કંકાલ મીલકને કરે=સ્ત્રીના શરીરની સાથે સંબંધને કરે. II૬૦૯II શ્લોક ઃ प्रचण्डपवनोद्धूतध्वजचेलाग्रचञ्चलम् । चित्तं तु विदुषां स्त्रीणां कथं रागनिबन्धनम् ? ।। ६१० ।। શ્લોકાર્થ : પ્રચંડ પવનથી ઉદ્ધૃત, ધ્વજાના વસ્ત્રના અગ્ર જેવા ચંચલ સ્ત્રીઓના ચિત્તને વિદ્વાન રાગનું કારણ કેવી રીતે કરે ? II૬૧૦II શ્લોક ઃ विलसल्लोलकल्लोलजालमालाकुले जले । शशाङ्कबिम्बवल्लोकैस्तद् ग्रहीतुं न पार्यते । । ६११।। ૩૪૫ શ્લોકાર્થ : વિલાસ કરતાં લોલકલ્લોલનાં જાળાનાં સમૂહથી આકુળ એવા જલમાં ચંદ્રના બિમ્બની જેમ લોકો વડે તે=સ્ત્રીનું ચિત્ત, ગ્રહણ કરવું શક્ય નથી. II૬૧૧|| શ્લોક ઃ स्वर्गापवर्गसन्मार्गनिसर्गार्गलिकासमाः । एता हि योषितो नूनं नरकद्वारदेशिकाः । । ६१२ । । શ્લોકાર્થ : સ્વર્ગ, અપવર્ગના સન્માર્ગમાં જવા માટે અર્ગલિકા જેવી આ સ્ત્રીઓ ખરેખર નરકદ્વારને બતાવનારી છે. II૬૧૨|| શ્લોક ઃ न भुक्तासु न युक्तासु, न वियुक्तासु देहिनाम् । विद्यमानासु नारीषु, सुखगन्धोऽपि विद्यते । । ६१३।।

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382