Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૪.
શ્લોક ઃ
શ્લોકાર્થ
:
तथाहि
यैस्तत्त्वतो विनिर्णीता, शरीराशुचिरूपता ।
जलशौचाग्रहस्तेषां नात्यन्तं मनसः प्रियः ।।६२३ ।।
-
તે આ પ્રમાણે
જલ-શૌચનો આગ્રહ અત્યંત પ્રિય નથી. II૬૨૩]I
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
-
જેઓ વડે તત્ત્વથી શરીરની અશુચિરૂપતા નિર્ણય કરાઈ, તેઓના મનને
यदेव चेतसः शुद्धेः, सम्पादकमनिन्दितम् ।
તદેવ શોષ વિજ્ઞેયં, યત તનુવાદ્ભુતમ્ ।।૬૨૪।।
શ્લોકાર્થ :
ચિત્તની શુદ્ધિનું સંપાદક જે જ અનિંદિત શૌચ છે તે જ શૌય જાણવું. જે કારણથી આ કહેવાયું છે. II૬૨૪]
શ્લોક ઃ
सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः ।
सर्वभूतदया शौचं, जलशौचं तु पञ्चमम् ।। ६२५ ।।
શ્લોકાર્થ ઃ
સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઇન્દ્રિયનો નિગ્રહ શૌય છે. સર્વ જીવોની દયા શૌય છે. વળી, પાંચમું જલ શૌચ છે. II૬૨૫
શ્લોક ઃ
एवं च स्थिते
कार्यं जलैर्न नोऽकार्यं, किं तु तत्कार्यमीदृशम् ।
વિધીયમાન યચ્છોષ, ભૂતાનાં નોપઘાતમ્ ।।૬૨૬।।
શ્લોકાર્થ ઃ
આ પ્રમાણે સ્થિત હોતે છતે જલથી કાર્ય નથી, અકાર્ય નથી, પરંતુ આવા પ્રકારનું કરાતું જે શૌચ ભૂતોનું ઉપઘાતક નથી તે કરવું જોઈએ. II૬૨૬ાા

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382