Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૪૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तच्च संजायते नूनं, बहिर्मलविशुद्धये ।
नान्तरङ्गमलक्षालि, यत उक्तं मनीषिभिः ।।६२७ ।। શ્લોકાર્ધ :
અને તે=જલ, ખરેખર બહિર્મલવિશુદ્ધિ માટે થાય છે, અંતરંગ મલક્ષાલિ નથી. જે કારણથી મનીષીઓ વડે કહેવાયું છે. IIકર૭ી. શ્લોક :
चित्तमन्तर्गतं दुष्टं, न स्नानाद्यैर्विशुध्यति ।।
शतशोऽपि हि तद्धौतं, सुराभाण्डमिवाशुचि ।।६२८ ।। શ્લોકાર્થ :
અંતર્ગત દુષ્ટ ચિત સ્નાનાદિથી શુદ્ધ થતું નથી. હજાર વખત પણ ધોવાયેલું તે=ચિત, સુરાભાંડની જેવું દારૂના ભાજન જેવું અશુચિરૂપ છે. IIકરતા શ્લોક :
શિષ્યशरीरमलमप्येतज्जलशौचं कृतं जनैः ।
तेषां विशोधयत्येकं, क्षणमात्रं न सर्वदा ।।६२९ ।। શ્લોકાર્ચ -
વળી લોકો વડે જલથી શૌચ કરાયેલું, આ શરીરનું મલ પણ તેઓને એક ક્ષણ માત્ર વિશોધન કરે છે, સર્વદા નહીં. II૬ર૯ll. શ્લોક :
યત:रोमकूपादिभिर्जन्तोः, शरीरं शतजर्जरम् ।
धौतं धौतं स्रवत्येव, नैतच्छुचि कदाचन ।।६३०।। શ્લોકાર્ચ -
જે કારણથી ધોવાયેલું ધોવાયેલું જંતુનું શરીર રોમના કૂવાઓથી સેંકડો જર્જરને સ્ત્રવે જ છે= ઝરે જ છે, આની શુદ્ધિ ક્યારેય નથી. II૬૩૦||

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382