Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 356
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ - જે વળી આ ગૃહિણી વીર્યશાલી કુદૃષ્ટિ પૂર્વમાં વર્ણન કરાઈ તે પણ તેમના વીર્યના કારણે દૂરથી ભાગે છે. II૫૯૧] શ્લોક ઃ ये पुनर्भावयन्त्येवं, मध्यस्थेनाऽन्तरात्मना । शरीरचित्तयो रूपं, योषितां परमार्थतः । । ५९२ ।। શ્લોકાર્થ : જેઓ વળી મધ્યસ્થ અંતરાત્માથી સ્ત્રીઓના શરીરનું અને ચિત્તનું રૂપ પરમાર્થથી આ રીતે ભાવન કરે છે=આગળમાં બતાવે છે એ રીતે ભાવન કરે છે. II૫૯૨૪ શ્લોક ઃ યદ્યુત सितासिते विशाले ते, ताम्रराजिवराजिनी । जीव ! चिन्तय निर्मिथ्यमक्षिणी मांसगोलकौ ।। ५९३ ।। ૩૪૧ શ્લોકાર્થ : શું ભાવન કરે છે ? તે ‘વદ્યુત’થી બતાવે છે રક્તકમળ જેવી શોભતી કાળી-સફેદ એવી વિશાલ તે સ્ત્રીઓની બે આંખો નિશ્ચિત માંસના ગોળા છે. હે જીવ ! તું વિચાર કર. ૫૯૩]I શ્લોક ઃ सुमांसको सुसंस्थानो, सुश्रिष्टौ वक्त्रभूषणौ । તત્વમાનવિમો વર્ગો, જો યો તે મનોહરો ।।૪।। શ્લોકાર્થ ઃ સુમાંસવાળા, સુસંસ્થાનવાળા, સારી રીતે વળગી રહેલા, મુખના ભૂષણ જેવા, લટકતા આ વધુ કાન જે તને મનોહર છે. II૫૯૪]] શ્લોક ઃ यावेतावुल्लसद्दीप्ती, भवतश्चित्तरञ्जक । ततचर्मावृतं स्थूलमस्थिमात्रं कपोलकौ । । ५९५ ।।

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382