________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૫
શ્લોકાર્ચ -
મનુષ્યોનું યૌવન સંધ્યાથી રક્ત એવા અભ્રના વિભ્રમ જેવું છે અને સંપતિઓ પ્રચંડ વાતથી પ્રેરાયેલાં વાદળાંઓની શ્રેણી સ્વરૂપ છે. પ૭૮ll બ્લોક :___ आदौ संपादितालादाः, पर्यन्तेऽत्यन्तदारुणाः ।
एते शब्दादिसम्भोगाः किम्पाकफलसन्निभाः ।।५७९।। શ્લોકાર્ય :
આદિમાં પ્રાપ્ત કરાયેલા આલાદવાળા, અંતમાં અત્યંત દારુણ આ શબ્દાદિ સંભોગો કિમ્પાક ફલ જેવા છે. પ૭૯ll શ્લોક :
माता भ्राता पिता भार्या, पुत्रो जातेति जन्तवः ।
जाताः सर्वेऽपि सर्वेषामनादिभवचक्रके ।।५८० ।। શ્લોકાર્ચ -
સર્વ પણ જીવો અનાદિ ભવચક્રમાં સર્વના માતા, ભ્રાતા, પિતા, પત્ની, પુત્ર એ પ્રમાણે થયા છે. પિ૮૦II શ્લોક :
उषित्वैकतरौ रात्रौ, यथा प्रातविहङ्गमाः ।
यथायथं व्रजन्त्येव, कुटुम्बे विश्वबान्धवाः ।।५८१।। શ્લોકાર્થ :
રાત્રિના વિષયમાં એક વૃક્ષમાં રહીને સવારના જે પ્રમાણે પક્ષીઓ યથાયોગ્ય જાય જ છે, તે પ્રમાણે કુટુંબમાં વિશ્વના બંધુઓ જાય છે. I૫૮૧
શ્લોક -
इष्टैः समागमाः सर्वे, स्वप्नाप्तनिधिरूपताम् ।
नूनं समाचरन्त्येव, वियोगानलतापिनः ।।५८२।। શ્લોકાર્ચ - વિયોગના અગ્નિના તાપને દેનારા ઈષ્ટની સાથે સર્વ સમાગમો સ્વપ્નમાં પ્રાપ્ત થયેલી નિધિરૂપતાને ખરેખર આચરે જ છે. પિટરા