________________
૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – અહીં આ સર્વ રાજાઓમાં, અવયવી સામાન્ય છે. અવયવો વિશેષ કહેવાયા છે. રાજાઓ અંશીઓ જાણવા. વળી, પદાતીઓ તેના અંશો જાણવા. I૫૪all શ્લોક :
૬ ૨नायातः कस्यचित्साक्षादेकदा ज्ञानगोचरम् ।
यथैतौ प्रकृतिस्तात! सा सामान्यविशेषयोः ।।५४४ ।। શ્લોકાર્ચ -
અહીં જગતમાં, કોઈને પણ એક કાળે જ્ઞાનના વિષયને આ બે સામાન્ય અને વિશેષ, પામતા નથી, હે વત્સ ! જે પ્રમાણે સામાન્ય અને વિશેષની તે પ્રકૃતિ છે. પ૪૪ll શ્લોક :--
देशकालस्वभावैश्च, भेदोऽपि च न विद्यते ।
तादात्म्यादेतयोस्तात! तेनैकः प्रतिभाति ते ।।५४५।। શ્લોકાર્ચ -
દેશ, કાલ અને સ્વભાવથી આ બંનેનો રાજા અને તેના પરિવારનો, તાદાભ્ય હોવાથી ભેદ પણ વિધમાન નથી. હે તાત પ્રકર્ષ ! તે કારણથી તને એક પ્રતિભાસે છે. પિ૪પી. શ્લોક :
તથાદિके तरोभैदिनः सन्तु, धवाम्रखदिरादयः ।
धवाम्रादिविनाभूतः, कस्तरुर्वा? प्रकाश्यताम् ? ।।५४६।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – વૃક્ષના ભેદ કરારા ધવ, આમ્ર, ખદિર આદિ કોણ છે? અથવા ધવ, આમ્રાદિથી પૃથભૂત તરુ કોણ છે ?=જુદો કોણ છે ? એ પ્રકાશન કરો અર્થાત્ જુદો કોઈ નથી. પ૪૬IL.
શ્લોક :
श्रुतस्कन्धातिरेकेण, नास्त्यध्ययनसंभवः । न चाध्ययननिर्मुक्तः, श्रुतस्कन्धोऽस्ति कश्चन ।।५४७।।