________________
૨૮૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अवधूताश्च खिद्यन्ते, रुण्टन्ति च बहिष्कृताः ।
पररक्तस्वनारीभिः, पात्यन्ते दुःखसागरे ।।३७३।। શ્લોકાર્ચ -
અવધૂત થયેલા ખેદ પામે છે સ્ત્રીથી અવગણના કરાયેલા ખેદ પામે છે. બહિષ્કાર કરાયેલા સ્ત્રીઓથી બહિષ્કાર કરાયેલા, રડે છે. પરમાં રક્ત એવી પોતાની નારીથી દુઃખસાગરમાં નખાય છે. II383II
શ્લોક :
ईर्ष्णया च वितुद्यन्ते, स्वभार्यारक्षणोद्यताः । एता विडम्बना भद्र! प्राप्नुवन्तीह ते भवे ।।३७४।।
શ્લોકાર્ય :
સ્વભાર્યાના રક્ષણમાં ઉધત એવા તેઓ ઈર્ષાથી વિહ્વળ થાય છે. હે ભદ્ર! આ વિડંબના તેઓ આ ભવમાં પ્રાપ્ત કરે છે. ll૧૭૪ll શ્લોક :
परलोके पुनर्यान्ति, घोरे संसारनीरधौ ।
ये जाता रतिवीर्येण, मकरध्वजकिङ्कराः ।।३७५।। શ્લોકાર્ચ -
વળી, જેઓ રતિના વીર્યથી મકરધ્વજના કિંકર થયા તેઓ પરલોકમાં ઘોર સંસારસમુદ્રમાં જાય છે. Il3૭૫ll
બ્લોક :
बहवश्चेदृशाः प्रायो, बहिरङ्गा मनुष्यकाः । ये त्वस्य शासनातीता, विरलास्ते मनीषिणः ।।३७६।।
શ્લોકાર્ય :
અને આવા પ્રકારના પ્રાયઃ ઘણા બહિરંગ મનુષ્યો છે. વળી, આના શાસનાથી અતીત મકરધ્વજની આજ્ઞાથી પર, વિરલા છે તેઓ મનીષી છે. ll૧૭૬ll