________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ :
विमर्शः प्राह नाश्चर्यं, लक्षयन्ति भवादृशाः ।
नराणां दृष्टमात्राणां यद्गुणाऽगुणरूपताम् ।।४८७।।
શ્લોકાર્થ :
વિમર્શ કહે છે - દૃષ્ટ માત્ર મનુષ્યોના જે ગુણ અગુણરૂપતાને તમારા જેવા પુરુષો જાણે છે તે
–
આશ્ચર્ય નથી. II૪૮૭]]
શ્લોક ઃ
:
तथाहि
ज्ञायते रूपतो जातिर्जातेः शीलं शुभाशुभम् ।
शीलाद् गुणाः प्रकाशन्ते, गुणैः सत्त्वं महाधियाम् ।।४८८ ।।
૩૧૫
તે આ પ્રમાણે
-
- મહાબુદ્ધિવાળાઓને રૂપથી જાતિ જણાય છે. જાતિથી શુભાશુભ શીલ જણાય છે. શીલથી ગુણો પ્રકાશે છે, અને ગુણોથી સત્ત્વ જણાય છે. ।।૪૮૮।।
શ્લોક ઃ
न केवलं त्वयाऽस्यैव, दर्शनादेव लक्षिताः ।
મુળા: વિં તર્દિ? સર્વેષા, નૂનમેષાં મદ્દીમુનામ્ ।।૪૮શા
શ્લોકાર્થ :
તારા વડે=પ્રકર્ષ વડે, કેવલ આના જ=વિષયાભિલાષના જ, ગુણો દર્શનથી જ જણાયા નથી. પરંતુ સર્વ આ રાજાઓના=મહામોહ આદિ સર્વ આ રાજાઓના, ગુણો જણાયા છે. ૪૮૯૦
શ્લોક ઃ
बुद्धेर्जातस्य ते भद्र! किं वा स्यादविनिश्चितम् ? ।
યત્તુ માં પ્રશ્નવચ્ચેવું, તાત! સા તેઽમિનાતતા ।।૪૬૦||
શ્લોકાર્થ :
હે ભદ્ર ! બુદ્ધિના પુત્ર એવા તને અવિનિશ્ચિત શું થાય ? અર્થાત્ કોઈ વસ્તુ અવિનિશ્ચિત થાય નહીં. વળી જે આ પ્રમાણે હે તાત ! પ્રકર્ષ ! તું મને પ્રશ્ન કરે છે તે તારી અભિજાતતા છે= વિચારકતા છે. ।।૪૯૦||