________________
૨૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવના
શ્લોક :
થ?त्रस्यन्तीह मनुष्यादेः, कम्पन्ते पशुसंहतेः । अर्थादिहानं मन्वानाः, पलायन्तेऽतिकातराः ।।३९४ ।।
શ્લોકાર્ચ -
કેવી રીતે કરે છે ? તેથી કહે છે – અહીં મનુષ્ય આદિથી ત્રાસ પામે છે, પશુ સંહતિથી કાં છે, અર્થાદિની હાનિને માનતા અતિ કાયર પુરુષો પલાયન થાય છે. [૩૪ll. શ્લોક :
अकस्मादेव जायन्ते, त्रस्तास्तरललोचनाः । जीविष्यामः कथं चेति, चिन्तया सन्ति विह्वलाः ।।३९५ ।।
શ્લોકાર્ચ -
અકસ્માત જ ત્રાસ પામેલા, ચપળ લોચનવાળા થાય છે. કેવી રીતે જીવશું એ પ્રકારની ચિંતાથી વિઘલ થાય છે. ll૧લ્પા શ્લોક :
मरिष्यामो मरिष्याम, इत्येवं भावनापराः ।
પુણેવ નીવિત દિલ્તા, વિન્ને સત્ત્વર્ણિતારૂદ્દા શ્લોકાર્થ :
પ્રકારની ભાવનામાં પર વ્યર્થ જ જીવિતને છોડીને સત્ત્વવજિત જીવો મરે
છે. ll૧૯૬ll.
શ્લોક :
जने च मा भूदश्लाघेत्येवं भावेन विह्वलाः ।
नोचितान्यपि कुर्वन्ति, कर्माणि पुरुषाधमाः ।।३९७ ।। શ્લોકાર્થ :
અને લોકમાં અશ્લાઘા ન થાઓ એ પ્રકારના ભાવથી વિહ્વળ થયેલા પુરુષાધમ જીવો ઉચિત પણ કૃત્યો કરતા નથી. [૩૯૭ી.