________________
૩૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
અહીં ચિતરૂપી અટવીમાં, ઉલ્લાસ પામતા આ સંજવલન કષાયો, સર્વ પાપોથી વિરત પણ વિરામ પામેલા પણ, જીવોને, બાહ્ય વસ્તુમાં ચિત્તના વિપ્લવને કરે છે. ll૪૫૧il. શ્લોક :
दूषयन्ति ततो भूयः, सर्वपापनिबर्हणम् ।
ते सातिचारा जायन्ते, वीर्येणैषां बहिर्जनाः ।।४५२।। શ્લોકાર્થ :
તેથી ફરી સર્વ પાપના નિવર્તનને દૂષિત કરે છે. તે બહિરંગજનો આના વીર્યથી=સંજ્વલન કષાયના વીર્યથી, અતિચારવાળા થાય છે. I૪પરા શ્લોક :
न सुन्दराणि सर्वेषां, तदेतान्यपि देहिनाम् ।
लघुरूपाणि दृश्यन्ते, तात! यद्यपि जन्तुभिः ।।४५३।। શ્લોકાર્ધ :
તે કારણથી હે તાત ! પ્રકર્ષ! જો કે જીવો વડે લઘુરૂપ દેખાય છે તોપણ ચોથા પ્રકારના કષાયો સર્વ જીવોને સુંદર નથી. II૪૫all શ્લોક :
चतुष्टयानि चत्वारि, तदेतानि विशेषतः । __एतेषां नामभिर्भद्र! गुणैश्च कथितानि ते ।।४५४।। શ્લોકાર્થ :
તે કારણથી ચતુટ્ય એવા ચાર આ વિશેષથી આમનાં નામો વડે અને ગુણો વડે હે ભદ્ર! તને કહેવાયા. II૪૫૪ll શ્લોક :
प्रत्येकं यानि नामानि, ये गुणाश्च विशेषतः ।
एतेषां तत्पुनर्भद्र! को वा वर्णयितुं क्षमः? ।।४५५।। શ્લોકાર્ચ -
પ્રત્યેક જે નામો અને જે ગુણો આમનાં=સોળ કષાયોનાં, વિશેષથી છે તે વળી હે ભદ્ર ! કોણ વર્ણન કરવા સમર્થ છે ?=રસ્કૂલથી આ ચાર ભેદો પાડ્યા છે તે અપેક્ષાએ અનંતાનુબંધી આદિ