________________
૬૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ચતુર્થ પ્રસ્તાવ ઉપર આરોહણ કરીને, ઉત્તરીયથી મધ્યવલયનો પાશક, બાંધ્યો. ત્યાં તે પાશકમાં ડોકું નાંખ્યું. ત્યારપછી આના વડે તરસુંદરી વડે, કહેવાયું – હે લોકપાલો ! તમે સાંભળો. અથવા ત્યાં રહેલા દિવ્યજ્ઞાની એવા તમોને આ પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ છે તે “યત'થી કહે છે. નાથતા વાદથી=મારા સ્વામી વિધાસંપન્ન છે એ પ્રકારની કીતિથી લબ્ધપ્રસરપણાને કારણે મારા વડે આર્યપુત્ર કલાઉપચાસ કરાયો, પરિભવબુદ્ધિથી નહીં. વળી તેમને આર્યપુત્રને, તે જ=કલાનો ઉપચાસ, માતપર્વતના આરોહણનું કારણ થયું. અને આ રીતે તેમના વડે મંદભાગ્યવાળી એવી હું નરસુંદરી, સર્વથા નિરાકૃત કરાઈ=તિરસ્કૃત કરાઈ. એટલામાં મારા વડે રિપદારણ વડે, વિચારાયું. આ તપસ્વીને મારા ઉપર પરિભવની બુદ્ધિ નથી. તો શું છે? પ્રણય માત્ર જ અહીંનરસુંદરીના કથનમાં, અપરાધ પામે છે. મારા પ્રત્યે પ્રીતિ માત્રને કારણે નરસુંદરીએ મને કહેલું. તેથી મારા વડે સુંદર કરાયું નથી. હજી પણ આણી=નરસુંદરીને, આ અધ્યવસાયથી હું વારણ કર્યું. આ પ્રમાણે વિચારીને પાશના છેદ માટે જ્યાં સુધી ચાલું છું ત્યાં સુધી તરસુંદરી વડે કહેવાયું. શું કહેવાયું તે “યતથી બતાવે છે – હે ભગવંત લોકપાલો ! મારા પ્રાણોને હમણાં તમે ગ્રહણ કરો. અને મને જન્માંતરમાં પણ ફરી આ પ્રકારનો વ્યતિકર ન થાઓ વર્તમાન ભવમાં જેવો પ્રસંગ બન્યો તેવો જન્માંતરમાં ન થાઓ.
ततः शैलराजेनाऽभिहितं-कुमार! पश्य जन्मान्तरेऽपि त्वदीयसम्बन्धमेषा नाभिलषति । मया चिन्तितं-सत्यमिदं, तथाहि-इयं प्रस्तुतव्यतिकरनिषेधमाशास्ते मदीयव्यतिकरश्चाऽत्र प्रस्तुतः, तन्मियतां, किमनया मम पापया? ततो लब्धप्रसरेण दत्तो मम हृदये शैलराजेन स्वविलेपनहस्तकः, स्थितोऽहं तस्य माहात्म्येन तां प्रति काष्ठवनिष्ठिताऽर्थः । ततः प्रवाहितो नरसुन्दर्यात्मा, पूरितः पाशकः, लम्बितुं प्रवृत्ता, निर्गते नयने, निरुद्धः श्वासमार्गः, वक्रीकृता ग्रीवा, आकृष्टं धमनीजालं, शिथिलितान्यङ्गानि, समसमायितं श्रोतोभिः, निर्वादितं वक्त्रकुहरं, विमुक्ता च सा प्राणैर्वराकी । इतश्च भवनान्निर्गच्छन्ती दृष्टाऽम्बया नरसुन्दरी, अहं तु तदनुयायी । चिन्तितमनया-नूनं भग्नप्रणयेयं रुष्टा क्वचिद् गच्छति मे वधूः, अयं पुनरस्या एव प्रसादनार्थं पृष्ठतो लग्नो मम पुत्रकः । ततो दूरं गतयोरावयोरनुमार्गेणाऽऽगच्छन्ती समागताऽम्बापि तत्र शून्यगृहे । दृष्टा तथा लम्बमाना नरसुन्दरी । चिन्तितमम्बया-हा हा हताऽस्मि, नूनं मत्पुत्रकस्याऽपीयं वार्ता, कथमन्यथाऽस्यामेवं व्यवस्थितायां स तूष्णीमासीत् ? मया तु शैलराजीयावलेपनदोषेणैव अवस्तुनिर्बन्धपरेयमिति कृता तदवधीरणा । ततः शोकभरान्धया मम पश्यत एव तथैव व्यापादितोऽम्बयाऽप्यात्मा । ततः साध्वससन्तापेनैव शुष्कं मनाङ् मे स्तब्धचित्ताभिधानं तत्तदा हृदयावलेपनं गृहीतोऽहं पश्चात्तापेनाक्रान्तः शोकभरेण ।
તેથી શૈલરાજ વડે કહેવાયું રિપદારણમાં વર્તતા માનકષાય વડે કહેવાયું – હે કુમાર ! જો જન્માંતરમાં તારા સંબંધને આ ઇચ્છતી નથી. મારા વડે વિચારાયું રિપદારણ વડે વિચારાયું. આ સત્ય છે માતકષાય કહે છે એ સત્ય છે. તે આ પ્રમાણે – આતરસુંદરી પ્રસ્તુત વ્યતિકરના