________________
૧૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
અને આ પ્રમાણે સિદ્ધાંત સ્થાપિત થયે છતે લોલતા વડે જડ સાથે સિદ્ધાંત સ્થાપિત થયે છતે, ત્યારથી માંડીને યત્નથી જડ વદનકોટરમાં રહેલી રસનાને મોહથી હંમેશાં લાલન કરે જ છે. IIII
શ્લોક :
ચં?क्षीरेक्षुशर्कराखण्डदधिसर्पिगुंडादिभिः । पक्वान्नखाद्यकैर्दिव्यैर्द्राक्षादिवरपानकैः ।।२।। मद्यैर्मासरसैश्चित्रैर्मधुभिश्च विशेषतः ।
ये चाऽन्ये लोकविख्याता, रसास्तैश्च दिने दिने ।।३।। શ્લોકાર્થ :
કેવી રીતે લાલન કરે છે ? એથી કહે છે. દૂધ, ઈક્ષ, શર્કરાના ખંડ, દધિ, ઘી, ગુડ આદિ પકવાન્ન ખાધો વડે, દિવ્ય દ્રાક્ષાદિ શ્રેષ્ઠ પાનકો વડે, મધ વડે, ચિત્ર પ્રકારના માંસ રસો વડે, મધુ વડે, વિશેષથી જે અન્ય લોકમાં વિખ્યાત રસો છે તેઓ વડે દિવસે દિવસે રસનાને લાલન કરે છે એમ અન્વય છે. ll-all શ્લોક :
एवं लालयतस्तस्य, जडस्य रसनां सदा ।
यदि खूणं भवेत्तच्च, कथयत्येव लोलता ।।४।। શ્લોકાર્ચ -
આ રીતે રસનાને સદા લાલન કરતા તે જડને જો ઓછું થાય તો તેને લોલતા કહે જ છે. ll૪ll
શ્લોક :
यतः साऽनुदिनं वक्ति, स्वामिनी मधुरप्रिया ।
मांसमाहर मद्यं च, नाथ! मृष्टं च भोजनम् ।।५।। શ્લોકાર્ધ :
જે કારણથી તે લોલતા, પ્રતિદિન કહે છે – સ્વામિની મધુર પ્રિય છે, માંસનો આહાર કરો, મધનો આહાર કરો, હે નાથ ! મૃષ્ટ ભોજન સ્વાદિષ્ટ ભોજન આપો. એમ આગળના શ્લોકમાં જોડાણ છે. ||પા