________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે પ્રમાણે તેના દોષો પ્રકુપિત થયા અને શરીરમાં જ્વર થયો તે પ્રમાણે આને પણ=સંસારી જીવને પણ જ્વરના હેતુ રાગાદિ વધે છે. ll૪૩ શ્લોક :
यथा तथास्थितस्याऽपि, बुद्धिर्भोज्येषु धावति ।
नरेन्द्रदारकस्येह, तथाऽस्यापि दुरात्मनः ।।४४।। શ્લોકાર્ધ :
જે પ્રમાણે અહીં=કથાનકમાં, તે પ્રકારે સ્થિત એવા રાજાના પુત્રની જ્વરથી આકુળ થયેલા રાજાના પુત્રની, ભોજ્ય પદાર્થોમાં બુદ્ધિ દોડે છે=ભોજ્ય પદાર્થોને ખાવાની ઈચ્છા વધે છે, તે પ્રમાણે આ પણ દુરાત્માને સંસારી જીવને વિષયોમાં વૃદ્ધિ વર્તે છે. ll૪૪ll શ્લોક :
તથાદિमनुष्यभावमापत्रः, कर्माऽजीर्णं सुदारुणम् । रागादिकोपनं मूढश्चित्तज्वरविधायकम् ।।४५।। जीवो न लक्षयत्येष, ततश्चास्य प्रवर्ततो ।
अहितेषु सदा बुद्धिः, प्रकामं सुखकाम्यया ।।४६।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે મનુષ્ય ભાવને પામેલો આ મૂઢ જીવ સુદારુણ કર્મ અજીર્ણને અને વર વિધાયક રાગાદિ કોપનને જાણતો નથી. અને તેથી આની=સંસારી જીવની, અહિતોમાં અત્યંત સુખની કામનાથી સદા બુદ્ધિ પ્રવર્તે છે. II૪૫-૪૬ll શ્લોક :
તથાદિस्वादते मद्यं, निद्राऽत्यन्तं सुखायते ।
विकथा प्रतिभात्युच्चैरस्याऽनेकविकल्पना ।।४७।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે-મધને આસ્વાદન કરે છે. અત્યંત નિદ્રાને સુખરૂપે માને છે. વિકથા અત્યંત રુએ છે એ પ્રમાણે આને અનેક વિકલ્પના છે. ll૪૭ી.