________________
૨૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ श्लोs:
तथाकौतुकं कुहकं मन्त्रमिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्रमन्तर्धानं सविस्मयम् ।।२०३।।
औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा । लक्षणं व्यञ्जनं भौम, निमित्तं च शुभाऽशुभम् ।।२०४।। उच्चाटनं सविद्वेषमायुर्वेदं सजातकम् । ज्योतिषं गणितं चूर्णं, योगलेपास्तथाविधाः ।।२०५।। ये चान्ये विस्मयकरा, विशेषाः पापशास्त्रजाः । अन्ये भूतोपमर्दस्य, हेतवः शाठ्यकेतवः ।।२०६।। तानेव ये विजानन्ति, निःशङ्काश्च प्रयुञ्जते । न धर्मबाधां मन्यन्ते, शठाः पापपरायणाः ।।२०७।। त एव गुणिनो धीरास्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभभाजिनस्ते मुनीश्वराः ।।२०८।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना ।
मिथ्यादर्शनसंज्ञेन, भद्र! पापाः प्रकाशिताः ।।२०९।। सप्तभिः कुलकम् ।। दोडार्थ :
અને કૌતુકને, કુહકને, મંત્રને, ઈન્દ્રજાલને, રસક્રિયાને, નિર્વિષીકરણને, તંત્રને, વિસ્મય सहित संतानने, मोत्यातने, मंतरिक्षने, हिव्यने, मंगने, स्वरने, वक्षने, व्यंजने, ભીમને, શુભાશુભ નિમિત્તને, વિદ્વેષ સહિત ઉચ્ચાટનને, આયુર્વેદને, સજાતકને, જ્યોતિષને, ગણિતને, ચૂર્ણને, તેવા પ્રકારના યોગક્ષેપોને અને જે અન્ય પાપશાસ્ત્રથી થનારા વિસ્મયકર વિશેષો છે. અન્ય ભૂતોપમદનના હેતુઓ, શાક્યના કેતવ છે તેઓને જે જાણે છે અને નિઃશંક પ્રયોગ કરે છે અને ધર્મબાધાને માનતા નથી. પાપારાયણો શઠો છે, તેઓ જ ગુણી, ઘીર છે, તેઓ પૂજ્ય છે, તેઓ મનસ્વી છે, તેઓ જ વીર છે, તેઓ જ લાભભાજી છે, તેઓ મુનીશ્વરો છે. આ પ્રકારે નિજવીર્યથી બહિરંગ લોકમાં આ મિથ્યાદર્શન સંજ્ઞક મહત્તમ વડે હે ભદ્ર પ્રકર્ષ ! પાપો પ્રકાશિત કરાયાં છે. Il૨૦૩થી ૨૦૯ll. rets:
ये पुनमन्त्रतन्त्रादिवेदिनोऽप्यतिनिःस्पृहाः । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीरवः ।।२१०।।