________________
૨૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
महामोहनरेन्द्रोऽपि, सर्वेषामग्रतः स्फुटम् ।
अस्यैव भोः सुपुत्रस्य, प्रभुत्वं ख्यापयत्यलम् ।।३०७।। શ્લોકાર્ચ -
મહામોહનરેન્દ્ર પણ સર્વની આગળ સ્પષ્ટ આ જ સુપુત્રના પ્રભુત્વનું અત્યંત ખ્યાપન કરે છે. ll૩૦૭ી શ્લોક :
तदेवं स्नेहसंबद्धौ, पितापुत्रौ परस्परम् ।
एतावेव वशीकर्तुं, क्षमौ भद्र! जगत्त्रयम् ।।३०८।। શ્લોકાર્ય :
તે કારણથી આ પ્રકારનો પિતા-પુત્ર વચ્ચે પરસ્પર સ્નેહસંબંધ છે. હે ભદ્ર પ્રકર્ષ! આ બંને જ જગતત્રયને વશ કરવા માટે સમર્થ છે. ll૩૦૮II. શ્લોક :
यावद्विप्रतपत्येष, नरेन्द्रो रागकेसरी ।
बहिरङ्गजने तावत्कौतस्त्यः सुखसङ्गमः? ।।३०९।। શ્લોકાર્ચ -
જ્યાં સુધી આ રાગકેસરી નરેન્દ્ર બહિરંગજનમાં વિશેષરૂપે પ્રતાપવાળો છે ત્યાં સુધી ક્યાંથી સુખસંગમ હોય ? અર્થાત્ જીવોને સુખનો સંગમ હોય નહીં. ll૧૦૯ll શ્લોક :
यतोऽयं भद्र! संसारसागरोदरवर्तिषु ।
बहिर्लोके पदार्थेषु, प्रीतिमुत्पादयत्यलम् ।।३१०।। શ્લોકાર્ચ -
જે કારણથી હે ભદ્ર! પ્રકર્ષ! બહિલોકમાં આ રાગકેસરી, સંસારસાગરઉદરવર્તી પદાર્થોમાં પ્રીતિને અત્યંત ઉત્પાદન કરે છે. ll૧૧૦II
શ્લોક :
संक्लिष्टपुण्यजन्येषु, संक्लिष्टेषु स्वरूपतः । संक्लेशजनकेष्वेव, संबध्नाति पृथग्जनम् ।।३११ ।।