________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
यावदेष महावीर्यश्चित्ताटव्यां विजृम्भते ।
बहिरङ्गजने तावत्कौतस्त्यः प्रीतिसङ्गमः ? ||३३०।।
શ્લોકાર્થ ઃ
જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં મહાવીર્યવાળો આ=દ્વેષગજેન્દ્ર, બહિરંગ જનમાં વિલાસ કરે છે ત્યાં સુધી પ્રીતિનો સંગમ ક્યાંથી હોય ? ||33||
શ્લોક ઃ
येऽत्यन्तसुहृदो लोकाः, स्नेहनिर्भरमानसाः ।
तेषामेष प्रकृत्यैव, चित्तविश्लेषकारकः ।। ३३१ ।।
શ્લોકાર્થ :
જે અત્યંત સુહૃદ લોકો છે, સ્નેહનિર્ભર માનસવાળા છે તેઓને આ=દ્વેષગજેન્દ્ર, પ્રકૃતિથી જ ચિત્તના વિશ્લેષને કરાવનાર છે. II33૧||
શ્લોક ઃ
चित्तवृत्तिमहाटव्यां, चलत्येष यदा यदा ।
तदा तदा भवन्त्येव, जनास्तेऽत्यन्तदुःखिताः ।।३३२।।
૨૭૭
શ્લોકાર્થ :
ચિત્તરૂપી મહાટવીમાં જ્યારે જ્યારે આ ચાલે છે=દ્વેષગજેન્દ્ર ચાલે છે, ત્યારે ત્યારે તે લોકો અત્યંત દુઃખિત થાય જ છે. II૩૩૨।।
શ્લોક ઃ
परलोके पुनर्यान्ति, नरके तीव्रवेदने ।
આવદ્ધમત્સરા વેર, પ્રવિધાય પરસ્પરમ્ રૂરૂના
શ્લોકાર્થ :
આબદ્ધ મત્સરવાળા જીવો પરસ્પર વૈરને કરીને પરલોકમાં વળી તીવ્ર વેદનાવાળા એવા નરકના સ્થાનમાં જાય છે. II333II
શ્લોક ઃ
મદ્ર! દ્વેષનેન્દ્રોડયું, યથાર્થો નાત્ર સંશય:।
यस्य गन्धेन भज्यन्ते, विवेकाः कलभा इव ।। ३३४ ।।