SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ यावदेष महावीर्यश्चित्ताटव्यां विजृम्भते । बहिरङ्गजने तावत्कौतस्त्यः प्रीतिसङ्गमः ? ||३३०।। શ્લોકાર્થ ઃ જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં મહાવીર્યવાળો આ=દ્વેષગજેન્દ્ર, બહિરંગ જનમાં વિલાસ કરે છે ત્યાં સુધી પ્રીતિનો સંગમ ક્યાંથી હોય ? ||33|| શ્લોક ઃ येऽत्यन्तसुहृदो लोकाः, स्नेहनिर्भरमानसाः । तेषामेष प्रकृत्यैव, चित्तविश्लेषकारकः ।। ३३१ ।। શ્લોકાર્થ : જે અત્યંત સુહૃદ લોકો છે, સ્નેહનિર્ભર માનસવાળા છે તેઓને આ=દ્વેષગજેન્દ્ર, પ્રકૃતિથી જ ચિત્તના વિશ્લેષને કરાવનાર છે. II33૧|| શ્લોક ઃ चित्तवृत्तिमहाटव्यां, चलत्येष यदा यदा । तदा तदा भवन्त्येव, जनास्तेऽत्यन्तदुःखिताः ।।३३२।। ૨૭૭ શ્લોકાર્થ : ચિત્તરૂપી મહાટવીમાં જ્યારે જ્યારે આ ચાલે છે=દ્વેષગજેન્દ્ર ચાલે છે, ત્યારે ત્યારે તે લોકો અત્યંત દુઃખિત થાય જ છે. II૩૩૨।। શ્લોક ઃ परलोके पुनर्यान्ति, नरके तीव्रवेदने । આવદ્ધમત્સરા વેર, પ્રવિધાય પરસ્પરમ્ રૂરૂના શ્લોકાર્થ : આબદ્ધ મત્સરવાળા જીવો પરસ્પર વૈરને કરીને પરલોકમાં વળી તીવ્ર વેદનાવાળા એવા નરકના સ્થાનમાં જાય છે. II333II શ્લોક ઃ મદ્ર! દ્વેષનેન્દ્રોડયું, યથાર્થો નાત્ર સંશય:। यस्य गन्धेन भज्यन्ते, विवेकाः कलभा इव ।। ३३४ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy