________________
૨૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
હે ભદ્ર! પ્રકર્ષ ! દ્વેષગજેન્દ્ર એવો આ યથાર્થ છે એમાં સંશય નથી. જેના ગંધથી કલભની જેમ વિવેકવાળા જીવો ભાંગી પડે છે. ll૩૩૪ો. શ્લોક :
या त्वस्य भार्या तद्वार्ता, शोकेनैव निवेदिता ।
अत एव न पार्श्वस्था, दृश्यते साऽविवेकिता ।।३३५।। શ્લોકાર્ચ -
વળી, આની દ્વેષગજેન્દ્રની, જે પત્ની છે તેની વાર્તા શોક વડે જ નિવેદિત કરાઈ. આથી જ તે અવિવેકિતા પાસે દેખાતી નથી. II33પII
मकरध्वजवेदत्रयरतयः શ્લોક :
प्रकर्षः प्राह यस्त्वेष, निविष्टस्तुङ्गविष्टरे । नरत्रयपरीवारः, पृष्ठतोऽस्यैव भूपतेः ।।३३६ ।।
મકરધ્વજ, વેદત્રય અને મકરધ્વજની પત્ની રતિ શ્લોકાર્થ :
પ્રકર્ષ કહે છે – જે વળી, આ નરયના પરિવારવાળો ત્રણ વેદના ઉદયરૂપ નયના પરિવારવાળો, આ જ ભૂપતિની પાછળ ઊંચા વિક્ટર ઉપર બેઠેલો છે. Il339ll શ્લોક :
रक्तवर्णोऽतिलोलाक्षो, विलासोल्लासतत्परः ।
पृष्ठापीडिततूणीरः, सचापः पञ्चबाणकः ।।३३७।। શ્લોકાર્થ :
રક્તવર્ણવાળો, અતિલોલાક્ષવાળો, વિલાસના ઉલ્લાસમાં તત્પર, પૃષ્ઠ ઉપર બાંધેલા ભાથાવાળો, ધનુષ્ય સહિત પાંચ બાણવાળો, Il૩૩૭ી
શ્લોક :
भ्रमभ्रमरझङ्कारहारिगीतविनोदितः । विलसद्दीप्तिलावण्यवर्ण्यया वरयोषिता ।।३३८ ।।