________________
૨૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪
શ્લોકાર્ચ -
વળી વિવિધ પ્રકારની વિડંબનાથી મરતો પણ આ લોકજન, હે ભદ્ર ! કામ અને અર્થના લાંપત્યને જે મૂકતો નથી. ર૪all શ્લોક :
થ?– अप्सरोऽर्थं करोत्येष, नदीकुण्डप्रवेशनम् । पत्युः सङ्गमनार्थं च, दहत्यात्मानमग्निना ।।२४४।। स्वर्गार्थं भूतिकामेन, पुत्रस्वजनकाम्यया ।
अग्निहोत्राणि यागांश्च, कुरुतेऽन्यच्च तादृशम् ।।२४५।। શ્લોકાર્ચ -
કેવી રીતે મૂકતો નથી? એથી કહે છે – આ જીવ, અપ્સરા માટે નદીકુંડના પ્રવેશને કરે છે અને પતિના સંગમ માટે અગ્નિ વડે પોતાના આત્માને બાળે છે. સ્વર્ગ માટે, ભૂતિની કામનાથી, પુત્ર-સ્વજનાદિ કામનાથી અગ્નિહોત્રો અને યાગોને કરે છે અને અન્ય તેવા પ્રકારનું કૃત્ય કરે છે. ર૪૪-૨૪પી શ્લોક :
दानं ददाति चाशास्ते, भूयादेतन्मृतस्य मे ।
आशास्ते क्लेशनिर्मुक्तं, न फलं मोक्षलक्षणम् ।।२४६।। શ્લોકાર્ચ -
અને દાન આપે છે. મરેલા મને આ થાઓ જન્માંતરમાં ધન પ્રાપ્ત થાઓ એ પ્રમાણે આશા રાખે છે. ક્લેશ રહિત મોક્ષરૂ૫ ફળની આશા રાખતો નથી. ૨૪કા શ્લોક -
यत्किञ्चित्कुरुते कर्म, तन्निदानेन दूषितम् ।
अर्थकामप्रदं मेऽदः, परलोके भविष्यति ।।२४७।। શ્લોકાર્ચ -
જે કંઈ કૃત્ય કરે છે તે નિદાનથી દૂષિત અર્થને કામને દેનારા આ મને પરલોકમાં થશે. ll૧૪૭ll શ્લોક :
तदस्य सकलस्येयं, मिथ्यादर्शनसंस्कृता । वृत्तान्तस्येह तृष्णाख्या, वेदिका भद्र! कारणम् ।।२४८।।