________________
૨૫૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તે કારણથી હે ભદ્ર પ્રકર્ષ ! આ સકલ વૃતાંતનું અહીં મિથ્યાદર્શનથી સંસ્કૃત એવી તૃષ્ણા નામની વેદિકા કારણ છે. ll૨૪૮iા શ્લોક :
यत्पुनर्भद्र! लोकोऽयं, दिङ्मूढ इव मानवः ।
शिवं गन्तुमनास्तूर्णं, विपरीतः पलायते ।।२४९।। શ્લોકાર્ચ -
વળી, જે કારણથી હે ભદ્ર!મોક્ષમાં જવાની ઈચ્છાવાળો આ લોક દિમૂઢ માનવની જેમ શીઘ વિપરીત પલાયન થાય છે. ર૪૯ll શ્લોક :
થ ?देवं विगर्हते मूढः, सर्वज्ञं सर्वदर्शिनम् ।
वेदाः प्रमाणमित्येव, भाषते निष्प्रमाणकम् ।।२५०।। શ્લોકાર્થ :
કેવી રીતે ગમન કરે છે ? મૂઢ એવો જીવ સર્વજ્ઞ, સર્વદર્શી એવા દેવની ગહ કરે છે. વેદો પ્રમાણ છે એ પ્રમાણે જ નિમ્રમાણ બોલે છેઃવિચાર્યા વગર જ બોલે છે. રિપII શ્લોક :
धर्मं च दूषयत्येष, जडोऽहिंसादिलक्षणम् ।
प्रख्यापयति यत्नेन, यागं पशुनिबर्हणम् ।।२५१।। શ્લોકાર્ય :
આ જડ અહિંસા આદિ લક્ષણ ધર્મને દૂષિત કરે છે. યત્નથી પશુનો ઘાત છે જેમાં એવા યાગને પ્રખ્યાપન કરે છે. ll૨૫૧il. શ્લોક :___जीवादितत्त्वं मोहेनापलुतेऽलीकपण्डितः ।
संस्थापयति शून्यं वा, पञ्चभूतात्मकादि वा ।।२५२।। શ્લોકાર્ચ -
જીવાદિ તત્વને જુઠ્ઠો પંડિત મોહથી અપલાપ કરે છે. અથવા શૂન્યને સ્થાપન કરે છે. અથવા પંચભૂતાત્મક આદિને સ્થાપન કરે છે. 1રપરા