________________
૧૪૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને બીજું તે અવિવેકિતા, મહામોહના નિર્દેશન કરનારી, ગુરુમાં વત્સલવાળી છે. સુંદર એવી તે અવિવેકિતા વધૂ, મહામૂઢતાની આજ્ઞામાં વર્તે છે. આપણે શ્લોક :
रागकेसरिनिर्देशं, न लङ्घयति सा सदा ।
मूढतायाश्च तत्पत्न्याः , सौहार्द दर्शयत्यलम् ।।६।। શ્લોકાર્થ :
રાગકેસરીના નિર્દેશને તે અવિવેકિતા, હંમેશાં ઉલ્લંઘન કરતી નથી. અને તેની પત્નીને રાગકેસરીની પત્ની મૂઢતાના નિર્દેશનું ઉલ્લંઘન કરતી નથી, અત્યંત સૌહાર્દ બતાવે છે. III બ્લોક :
तथा द्वेषगजेन्द्रस्य, सा भर्तुर्गाढवत्सला ।
तेनाऽविवेकिता लोके, प्रख्यातिं समुपागता ।।७।। શ્લોકાર્થ : -
અને દ્વેષગજેન્દ્ર રાજારૂપ ભર્તાને તે ગાઢ વત્સલવાળી છે તેથી લોકમાં અવિવેકિતા પ્રખ્યાતિને પામેલ છે. ll૭ll શ્લોક -
तदेतौ भुवनेऽप्यत्र, ख्यातौ देवीनरेश्वरौ ।
इदानीं हन्त भद्राभ्यां, कथं प्रष्टव्यतां गतौ? ।।८।। શ્લોકાર્ય :
તે કારણથી ભવનમાં પણ અહીં આ દેવી અને રાજા=અવિવેકિતા દેવી અને દ્વેષગજેન્દ્ર રાજા, વિખ્યાત છે. ખરેખર હમણાં ભદ્ર એવા તમારા બંને વડે કેમ પુછાવાયા ? III શ્લોક :
विमर्शः प्राह नैवात्र, कोपः कार्यस्त्वया यतः ।
સર્વઃ સર્વ ન નાનીતે, સિમેતન્નત્રિયે રા. શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે. અહીં અમારા પ્રશ્નમાં, તારા વડે કોપ કરવો જોઈએ નહીં. જે કારણથી સર્વજન સર્વને જાણતા નથી એ જગતત્રયમાં સિદ્ધ છે. Ilell.