________________
૧૮૫
૧૮૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
केवलं कथयत्येवं, मयि भद्र! विशेषतः ।
केनाप्याकूतदोषेण, न त्वं पृच्छसि किञ्चन ।।६८।। શ્લોકાર્ય :
કેવલ આ પ્રમાણે મારાથી કહેવાય છતે હે ભદ્ર! વિશેષથી કોઈપણ આડૂત દોષથી તું કંઈ પણ પૂછતો નથી. II૬૮ll. શ્લોક :
हुङ्कारमपि नो दत्से, भावितश्च न लक्ष्यसे ।
शिरःकम्पनखस्फोटविरहेण विभाव्यसे ।।६९।। શ્લોકાર્ચ -
હંકાર પણ આપતો નથી. અને ભાવિતથી પણ જણાતો નથી. શિરનું કંપન, નખસ્ફોટકના વિરહથી વિભાવન કરાય છે. I૬૯ll શ્લોક :
निश्चलाक्षो मदीयं तु, केवलं मुखमीक्षसे ।
तदिदं नैव जानेऽहं, बुध्यसे किं न बुध्यसे? ।।७०।। શ્લોકાર્ચ -
વળી નિશ્ચલ ચક્ષવાળો મારું કેવલ મુખ જુએ છે. તે કારણથી હું આ જાણતો નથી જ કે તું બોધ પામે છે કે નહીં? Il૭oll શ્લોક :
प्रकर्षः प्राह मा मैवं, माम! वोचः प्रसादतः ।
तवाहं नास्ति तल्लोके, यन्न बुध्ये परिस्फुटम् ।।७१।। શ્લોકાર્ય :
પ્રકર્ષ કહે છે. હે મામા ! આ પ્રમાણે ન કહો. આ પ્રમાણે ન કહો. તમારા પ્રસાદથી હું લોકમાં તે નથી જેને પરિક્રુટ જાણતો નથી. ll૭૧|| શ્લોક :
विमर्शः प्राह जानामि, बुध्यसे त्वं परिस्फुटम् । अयं तु विहितो भद्र! परिहासस्त्वया सह ।।७२।।