________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
મનુષ્યભાવને પામેલો તે સંસારી જીવ, સર્વ કર્મોનો પ્રભુ છે. તેથી તે આના વડે=સંસારી જીવ વડે, હે સુંદરી ! મહારાજાનો પુત્ર કહેવાયો છે. Il3oll શ્લોક :
तस्यैव सत्का विज्ञेया, चित्तवृत्तिर्महाटवी ।
सुन्दरेतरवस्तूनां, सा तस्यैव च कारणम् ।।३१।। શ્લોકાર્ચ -
તેના જ સંબંધવાળી આ ચિત્તવૃત્તિ મહાટવી જાણવી. અને તે=ચિત્તવૃત્તિ મહાઇટવી, તેના જ તે રાજપુત્રના જ, સુંદર-ઈતર વસ્તુઓનું કારણ છે સુંદર-અસુંદર વસ્તુનું કારણ છે. [૩૧] શ્લોક :
केवलं यावदद्यापि, स आत्मानं न बुध्यते ।
महामोहादिभिस्तावल्लुप्यते सा महाटवी ।।३२।। શ્લોકાર્ય :
કેવલ જ્યાં સુધી હજી પણ તે-વેલ્લાહલ, પોતાને જાણતો નથી ત્યાં સુધી તે મહાઇટવી મહામોહ આદિ દ્વારા વિલોપન કરાય છે. ll૩રા. શ્લોક :
यदा तु तेन विज्ञातः, स स्यादात्मा कथञ्चन ।
तद्वीर्यं वीक्ष्य नश्यन्ति, महामोहादयस्तदा ।।३३।। શ્લોકાર્ચ -
જ્યારે વળી તેના વડે વિજ્ઞાત છે=આ ચિત્તરૂપી અટવીનો સ્વામી હું છું એ પ્રમાણે વિજ્ઞાત છે, તે આત્મા કોઈક રીતે થાય ત્યારે તેના વીર્યને જોઈને મહામોહ આદિ ભાગે છે. Il33II શ્લોક :
यावच्च ते विवर्तन्ते, चित्तवृत्तौ महाभटाः ।
महानद्यादिवस्तूनि, तावत्तस्यां भवन्ति वै ।।३४।। શ્લોકાર્ચ -
અને જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં તે મહાભટો વર્તે છે ત્યાં સુધી તેમાં મહાનધાદિ વસ્તુ હોય છે. ll૩૪l.