________________
૧૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને આ રીતે બોલતા પણ સમયજ્ઞના વચનને સાંભળીને પણ ત્યારે તે રાજપુત્રે સ્વચિત્તમાં વિચાર કર્યો. II II. શ્લોક :
अहो विमूढः खल्वेष, समयज्ञो न बुध्यते ।
नूनं मदीयप्रकृति, नावस्थां न हिताऽहितम् ।।१०।। શ્લોકાર્ચ -
અહો, ખરેખર વિમૂઢ એવો આ સમયજ્ઞ ખરેખર મારી પ્રકૃતિને જાણતો નથી. અવસ્થાને જાણતો નથી. હિતાહિતને જાણતો નથી. ||૧૦|| બ્લોક :
यो वातलं क्षुधाक्षामं, भुञ्जानं मां निषेधति ।
एतच्च दूषयत्येष, भोजनं देवदुर्लभम् ।।११।। શ્લોકાર્ધ :
જે વાયુવાળા સુધાથી ક્ષીણ થયેલા મને ખાતાં નિષેધ કરે છે. અને આ=સમયજ્ઞ, આ દેવદુર્લભ ભોજનને દૂષિત કરે છે. II૧૧TI. શ્લોક :
तत्किमेतेन मुर्खेण? भुञ्ज भोज्यं यथेच्छया ।
स्वार्थसिद्धिर्मया कार्या, किं ममापरचिन्तया? ।।१२।। શ્લોકાર્થ :
તે કારણથી આ મૂર્ખ વડે શું? આ મૂર્ણ સમયજ્ઞ વડે શું? યથા ઈચ્છાથી ભોજનને ખાઓ. સ્વાર્થસિદ્ધિ મારા વડે કરાવી જોઈએ. મને બીજાની ચિંતાથી શું ? નિશા બ્લોક :
ततः परिजनेनोच्चैः, सहितेऽपि पुनः पुनः ।
समयज्ञे रटत्येवं, भक्षितं तेन भोजनम् ।।१३।। શ્લોકાર્ચ -
ત્યારપછી પરિજનથી સહિત પણ સમયજ્ઞ ફરી ફરી અત્યંત આ રીતે રટણ કર્યું છતે અર્થાત્ તું ખા નહીં, ખા નહીં એ પ્રમાણે રટણ કર્યું છતે, તેના વડે–વેલુહલ વડે, ભોજન કરાયું. ll૧૩ll