________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જડ સ્વયં રસનાના પાલનમાં પ્રવૃત્ત હતો અને અને તેનાં માતા-પિતાએ તેને પ્રેરણા કરી. જેમ કોઈ બાલા કોઈક પુરુષ પ્રત્યે કામથી ઉન્માદવાળી થયેલી હોય અને તે વખતે મયૂરો ટહુકા કરતા હોય તે સાંભળીને તેનો ઉન્માદ વધે છે તેમ જડનો રસનાના પાલનનો ઉન્માદ હતો અને માતા-પિતાની પ્રેરણાથી વૃદ્ધિ પામ્યો. શ્લોક :
ततो गाढतरं रक्तो, रसनायां जडस्तदा ।
तल्लालनार्थं मूढात्मा, सहतेऽसौ विडम्बनाः ।।३१।। શ્લોકાર્થ :
તેથી માતા-પિતાની પ્રેરણા મળવાથી, રસનામાં ત્યારે જડ ગાઢતર રક્ત થયો. તેના લાલન માટે મૂઢાત્મા એવો આ જડ વિડમ્બના સહન કરે છે. ll૧૧II શ્લોક -
इतो विचक्षणेनाऽपि, स्वीयस्तातः शुभोदयः । ज्ञापितो रसनालाभं, माता च निजचारुता ।।३२।।
શ્લોકાર્ચ -
આ બાજુ વિચક્ષણ વડે પણ પોતાના પિતા શુભોદય અને નિજયારુતા માતા રસનાના લાભને જણાવાયાં. II3II
શ્લોક :
तथा बुद्धिप्रकर्षां च, विमर्शश्च विशेषतः ।
बोधितो रसनावाप्तिं, मिलितं च कुटुम्बकम् ।।३३।। શ્લોકાર્ચ -
અને બુદ્ધિ અને પ્રકર્ષ અને વિશેષથી વિમર્શ રસનાની પ્રાપ્તિ માટે બોધ કરાયાં. અને કુટુંબ એકઠું થયું વિચક્ષણના શુભોદય પિતા, નિજયારુતા માતા, બુદ્ધિરૂપ પત્ની, પ્રકર્ષરૂપ પુત્ર અને વિમર્શરૂપ બંધુ એ પ્રમાણે આખું અંતરંગ કુટુંબ એકઠું થયું. ll૧૩/l શ્લોક :
તતઃ મોતનો, વત્સ! વિં તે પ્રવર્તે? . जानासि वस्तुनस्तत्त्वं, सत्योऽसि त्वं विचक्षणः ।।३४।।