________________
૧૧૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
स लोलताविनिर्मुक्तो, रसनां पालयन्नपि । अशेषक्लेशहीनात्मा, सुखमास्ते विचक्षणः ।। २३ ।।
શ્લોકાર્થ ઃ
તે-વિચક્ષણ લોલતાથી રહિત=રસોની લોલુપતાથી રહિત, રસનાને પાલન કરતો પણ બધા ક્લેશોથી રહિત સ્વરૂપવાળો વિચક્ષણ સુખે રહે છે. II3II
શ્લોક ઃ
શ્લોક ઃ
યતઃ
ये जाता ये जनिष्यन्ते, जडस्येह दुरात्मनः । રસનાલાલને દોષા, નોતતા તંત્ર હારમ્ ।।૨૪।।
શ્લોકાર્થ :
જે કારણથી જડ એવા દુરાત્માને અહીં=સંસારમાં, રસનાના લાલનમાં જે દોષો થયા છે અને જે થશે તેમાં કારણ લોલતા છે=રસનાની લોલુપતાની પરિણતિ જ કારણ છે. ।।૨૪।।
શ્લોક ઃ
विचक्षणेन सा यस्माल्लोलताऽलं निराकृता ।
रसनापालनेऽप्यस्य, ततोऽनर्थो न जायते ।। २५ ।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી વિચક્ષણ વડે તે લોલતા અત્યંત નિરાકૃત કરાઈ. આના=વિચક્ષણના, રસનાના પાલનમાં પણ તેનાથી=જીભરૂપ રસનાથી, અનર્થ થતો નથી. II૨૫।।
मातृपितृज्ञापनम्
इतश्च तुष्टचित्तेन, जडेनाम्बा स्वयोग्यता ।
ज्ञापिता रसनालाभं, जनकश्चाशुभोदयः ।। २६।।
જડ અને વિચક્ષણ દ્વારા પોતપોતાના માતા-પિતાને રસના અને લોલતાનું જ્ઞાપન
શ્લોકાર્થ ઃ
અને આ બાજુ તુષ્ટ ચિત્તવાળા જડ વડે=રસના અને લોલુપતાથી આનંદિત થયેલા જડ વડે, સ્વયોગ્યતારૂપ માતા અને અશુભોદય જનક રસનાના લાભને જ્ઞાપિત કરાયા. II૨૬II