________________
૧૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
જેથી જુઠા સુખના આસ્વાદથી પરિમોહિત ચિત્તવાળા જીવને તેને માટે તેના સુખ માટે, તે કર્મો નથી તે કૃત્ય નથી, જે આ સેવતો નથી. Ilol શ્લોક :
तं भार्यालालनोद्युक्तं तथा दृष्ट्वाऽखिलो जनः ।
जडं हसितुमारब्धः, सत्यमेष जडो जडः ।।११।। શ્લોકાર્ધ :
તે ભાર્યાની લાલનામાં ઉઘુક્ત તે પ્રકારે જોઈને બધા લોકો વિવેકી બધા લોકો, તે જડને હસવા માટે આરબ્ધ થયા, ખરેખર આ જડ, જડ છે એ પ્રકારે હસવા માટે આરબ્ધ થયા. ll૧૧II શ્લોક :
यतो धर्मार्थमोक्षेभ्यो, विमुखः पशुसन्निभः ।
रसनालालनोद्युक्तो, न चेतयति किञ्चन ।।१२।। શ્લોકાર્ચ -
જે કારણથી ધર્મ, અર્થ અને મોક્ષથી વિમુખ પશુ જેવો રસનાના લાલનમાં ઉઘુક્ત કંઈ વિચારતો નથી. II૧. શ્લોક :
जडस्तु तत्र गृद्धात्मा, लोकैरेवं सहस्रशः ।
हसितो निन्दितश्चाऽपि, न कथञ्चित्रिवर्तते ।।१३।। શ્લોકાર્ચ -
વળી જઇ તેમાં રસનામાં, વૃદ્ધાત્મા–આસક્ત આ રીતે હજારો લોકોથી હસાતો નિંદાતો પણ કોઈ રીતે નિવર્તન પામતો નથી. II૧all.
विचक्षणचेष्टा
શ્લોક :
विचक्षणस्तु तत्श्रुत्वा, लोलतायाः प्रभाषितम् । ततश्च चिन्तयत्येवं, तदा मध्यस्थमानसः ।।१४।।