________________
૭૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને તેથી નરસુંદરીથી વિમુક્ત થયેલો જે આ છે તે સુંદર છે. પરંતુ પદ્મપત્રાક્ષી જે નરસુંદરી મરી ગઈ તે સુંદર નથી. ||૧૧|| શ્લોક :
अहं पुनर्महामोहलुप्तज्ञानः स्वचेतसा ।
तदाऽपि चिन्तयाम्येवं, भद्रे! विमललोचने! ।।१२।। શ્લોકાર્ધ :વળી હું રિપુકારણ, મહામોહથી યુક્ત જ્ઞાનવાળો સ્વચિત વડે ત્યારે પણ હે ભદ્ર! વિમલલોચના! આ પ્રમાણે વિચારું છું અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને હે ભદ્ર ! વિમલલોચનાથી સંબોધન કરીને કહે છે. રિપુદારણના ભવમાં હું મહામોહથી યુક્ત જ્ઞાનવાળો હતો. તેથી આગળમાં કહે છે એ પ્રમાણે વિચાર્યું. ll૧રચા શ્લોક :
त्यक्तस्याऽपीह तातेन, निन्दितस्याऽपि दुर्जनैः ।
शैलराजमृषावादौ, तथापि मम बान्धवौ ।।१३।। શ્લોકાર્ચ -
અહીં રાજ્યમાં, પિતા વડે ત્યાગ કરાયેલો પણ, દુર્જનો વડે નિંદા કરાયેલો તોપણ મારા બાંધવ શૈલરાજ અને મૃષાવાદ છે. ll૧૩|| શ્લોક :
अनयोर्हि प्रसादेन, भुक्तपूर्वं मया फलम् ।
भोक्ष्ये च कालमासाद्य, पुनर्नास्त्यत्र संशयः ।।१४।। શ્લોકાર્થ :
દિ જે કારણથી, આ બેના પ્રસાદથી=માનકષાય અને મૃષાવાદથી, પૂર્વમાં ફલ ભોગવાયું. કાળને પ્રાપ્ત કરીનેaઉચિત સમય આવશે ત્યારે ફરી હું ભોગવીશ=માનકષાય અને મૃષાવાદના સુંદર ફળને પ્રાપ્ત કરીશ. આમાં આ બે મિત્રના સુંદર ફલમાં, સંશય નથી. II૧૪ શ્લોક :
ततश्चैवं जनेनोच्चैर्निन्द्यमानः क्षणे क्षणे । स्थितोऽहं भूरिवर्षाणि, दुःखसागरमध्यगः ।।१५।।