________________
૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
पापोऽयं दुष्टचेष्टोऽयमद्रष्टव्यो विमूढधीः ।
कुलकण्टकभूतोऽयं, सर्वथा विषपुञ्जकः ।।७।। શ્લોકાર્થ :
પાપી આ છે. દુષ્ટ ચેષ્ટાવાળો આ છે. આ મૂઢ બુદ્ધિવાળો જોવા યોગ્ય નથી. કુલને કંટક એવો આકરિપુદારણ, સર્વથા વિષનો પુંજ છે. IIછા શ્લોક -
मानाऽवलेपनाद् येन, कलाचार्योऽपकर्णितः ।
मूर्खचूडामणित्वेऽपि, पाण्डित्यं च प्रकाशितम् ।।८।। શ્લોકાર્ય :
માનના અવલેપથી જેના વડે કલાચાર્ય અપમાનિત કરાયા. મૂર્ખચૂડામણિપણું હોવા છતાં પણ પાંડિત્ય પ્રકાશિત કરાયું. llcil શ્લોક :
माता च प्रियभार्या च, येन मानेन मारिता ।
को वा निरीक्षते पापं, तमेनं रिपुदारणम्? ।।९।। શ્લોકાર્ય :
માતા અને પ્રિયભાર્યા જેના વડે માનથી મારી નંખાઈ અથવા પાપી એવા આ રિપદારણને કોણ જુએ ? અર્થાત્ જોવા જેવો નથી. llll. શ્લોક :
उक्तमेवेदमस्माभिर्नोचिताऽस्य दुरात्मनः ।
सा कलाकौशलादीनां, खानिर्या नरसुन्दरी ।।१०।। શ્લોકાર્ચ -
આ અમારા વડે કહેવાયું જ હતું. આ દુરાત્માને કલાકૌશલ્ય આદિની ખાણ જે નરસુંદરી છે તે ઉચિત નથી. II૧૦ll
શ્લોક :
ततश्चवियुक्तो नरसुन्दर्या, यदयं तच्च सुन्दरम् । किं तु सा पद्मपत्राक्षी, यन्मृता तन्न सुन्दरम् ।।११।।