________________
૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ विनैव भलिष्यामहे, ततश्चैवंविधैस्तिरस्कृत्य परुषवचनैरुपाध्यायमुन्नामितया कन्धरया गगनाऽभिमुखेन वदनेन विततीकृतेन वक्षःस्थलेनऽविकटपादपातेन गतिमार्गेण विलिप्य तेन स्तब्धचित्तेन शैलराजीयविलेपनेनाऽऽत्महदयं निर्गतोऽहमुपाध्यायभवनात्, ततोऽभिहिता महामतिना ते राजदारकाः-अरे! निर्गतस्तावदेष दुरात्मा रिपुदारणः, केवलं गरीयानरवाहननृपतेः पुत्रस्नेहः, स्नेहमूढाश्च प्राणिनो न पश्यन्ति वल्लभस्य दोषसमूह, समारोपयन्त्यसन्तमपि गुणसवातं, रुष्यन्ति तद्विप्रियकारिणि जने, न विचारयन्ति विप्रियकरणकारणं, न लक्षयन्ति स्थानमानान्तरं, कुर्वन्ति स्वाभिमतविप्रियकर्तुर्महापायं, तदेवं व्यवस्थिते भवद्भिर्मोनमवलम्बनीयं, यदि रिपुदारणनिर्गमनव्यतिकरं प्रश्नयिष्यति देवो नरवाहनस्ततोऽहमेव तं प्रत्याययिष्यामि, राजदारकैरभिहितं यदाज्ञापयत्युपाध्यायः ।
અથવા આ વરાક રિપુદારણનો આ દોષ નથી. જે કારણથી આ શૈલરાજથી પ્રેરણા કરાતો એવો આ=રિપુદારણ, સકલ દુર્વિનયને આચરે છે અને આ મૃષાવાદથી પ્રોત્સાહિત કરાતો ખરેખર આ રિપુકારણ, આ પ્રમાણે બોલે છે મારા આસનમાં બેઠેલો હોવા છતાં હું બેઠેલો નથી એ પ્રમાણે બોલે છે. ત્યારપછી જો આ પાપમિત્રનો પરિહાર કરે માતકષાય અને મૃષાવાદરૂ૫ આ બે પાપમિત્રનો પરિહાર કરે, તેના માટે આ રિપદારણને, શિક્ષા આપું. તેથી મહામતિ એવા કલાચાર્ય વડે હું ખોળામાં બેસાડાયો. અને કહેવાયું – હે કુમાર ! અહીં મારી શાળામાં આવતાઓનું સ્થાન નથી. આથી કદાચિત્ આ પાપમિત્રોનો ત્યાગ કર. અથવા અહીં–મારી શાળામાં, કુમારે આવવું જોઈએ નહીં. મારા વડે કહેવાય – તે પોતાના પિતાને સ્વસ્થાન પછ. વળી અમે તારા સ્થાન વગર અને તારા વગર પણ ભણશું. તેથી આવા પ્રકારનાં કઠોરવચન વડે ઉપાધ્યાયને તિરસ્કાર કરીને ઉજ્ઞામિત ડોક વડે, ગગન અભિમુખ વદન વડે, પહોળા કરાયેલા વક્ષ:સ્થલ વડે, અતિવિક્ટ પાદપાતરૂપ ગતિમાર્ગથી તે સ્તબ્ધચિત્ત શૈલરાજતા વિલેપનથી પોતાના હદયને વિલેપન કરીને હું ઉપાધ્યાયતા ભવનથી નીકળ્યો. તેથી મહામતિ વડે રાજપુત્રો કહેવાયા – અરે ! આ દુરાત્મા રિપદારણ ગયો. કેવલ નરવાહન રાજાને પુત્રસ્નેહ ઘણો છે અને સ્નેહમૂઢ પ્રાણીઓ વલ્લભતા દોષસમૂહને જોતા નથી. અવિદ્યમાન ગુણસમૂહનું આરોપણ કરે છે. તેના વિપ્રિયકારી જળમાં સ્નેહીના વિપરીત કરનારા લોકમાં, રોષ કરે છે. વિપ્રિયકરણના કારણને વિચારતા નથી. સ્થાન-માલના અંતરને લક્ષમાં લેતા નથી. સ્વઅભિમતના વિપ્રિય કરનારને મહા અપાય કરે છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે તમારા વડે મૌન આલંબન લેવું જોઈએ. જો રિપુદારણના નિર્ગમનના વ્યતિકરને પ્રસંગને, તરવાહત દેવ પ્રશ્ન કરશે તો હું જ તેને સમજાવીશ. રાજદારકો વડે કહેવાયું – ઉપાધ્યાય જે આજ્ઞા કરે છે. ભાવાર્થ:અંતરંગ ક્લિષ્ટમાનસનગરમાં પ્રવેશ - મૃષાવાદની મૈત્રી :રિપુદારણ માનકષાયવાળો વર્તે છે. ત્યારપછી કોઈક વખતે તે અંતરંગ ક્લિષ્ટ માનસ નામના નગરમાં