________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :___ स्वप्रभामिव तीक्ष्णांशुश्चन्द्रिकामिव चन्द्रमाः ।
क्षणमेकं न मुञ्चामि, तामुमामिव शङ्करः ।।१।। શ્લોકાર્ચ -
સૂર્ય જેમ સ્વાભાને, ચંદ્રમા જેમ ચંદ્રિકાને, શંકર જેમ ઉમાને તેની જેમ હું તેણીને એક ક્ષણ છોડતો નથી. IIII શ્લોક :
साऽपि मामकवक्त्राब्जरसाऽऽस्वादनतत्परा ।
भ्रमरीव गतं कालं, न जानाति तपस्विनी ।।२।। શ્લોકાર્થ :
ભમરાની જેમ તે પણ મારા મુખરૂપી કમળના રસાસ્વાદનમાં તત્પર થઈ. તપસ્વી એવી તેણી ગયેલા કાલને જાણતી નથી. શા બ્લોક :
ततस्तं तादृशं वीक्ष्य, देवानामपि दुर्लभम् । सार्धं मे नरसुन्दर्या, प्रेमाबन्धं मनोहरम् ।।३।। मदीयौ सुहृदाभासो, परमार्थेन वैरिको ।
तौ मृषावादशैलेशौ, चित्तमध्ये रुषं गतौ ।।४।। युग्मम् ।। શ્લોકાર્ય :
તેથી દેવોને પણ દુર્લભ નરસુંદરી સાથે મારા તે તેવા પ્રકારના મનોહર પ્રેમના બંધને જોઈને મારા મિત્રાભાસ જેવા પરમાર્થથી વૈરી તે મૃષાવાદ અને શૈલ બંને ચિત્તમાં રોષને પામ્યા. ll૩-૪
શ્લોક :
चिन्तितं च ततस्ताभ्यां, कथमेष वियोक्ष्यते ।
તથા નરસુન્દર્યા, પાપાત્મા રિપુવાર : ? ગાડી! શ્લોકાર્ચ -
અને તેથી તે બંને દ્વારા મૃષાવાદ અને માનકષાય દ્વારા, વિચારાયું. કઈ રીતે આ પાપાત્મા રિપુદારણ નરસુંદરી સાથે વિયોગ પામશે ? //પા.