________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ નથી. મહામતિ કહે છે – તું આ વેત્રાસનમાં બેઠેલો કે નહીં. એ પ્રકારના પ્રશ્નમાં, તેથી પાપ શાંત થાઓ એ પ્રમાણે બોલતા એવા મારા વડે બે કાનો બંધ કરાયા. ફરી કહેવાયું રિપદારણ વડે કહેવાયું. જે આગરાજપુત્રો, સ્વયં અકાર્ય કરીને મારા ઉપર આરોપણ કરે છે. આ રાજપુત્રો સ્વયં તમારા આસન ઉપર બેસીને હું બેઠો છું એ પ્રમાણે આરોપણ કરે છે. મહામતિ વડે વિચારાયું – આશ્ચર્ય છે કે દષ્ટમાં પણ તે આ અનુપપન્નતા જ છે.
મેં સ્વયં એને બેઠેલો જોયો છે છતાં આ રિપુકારણ સ્વીકારતો નથી. અહો, આવી દુષ્ટતા=રિપદારણની દુષ્ટતા, આ અવેધક છે=અચિકિત્સક છે. આનાથી પછી અસત્યવચનની ઇયતા છે=અસત્યવચનની ચરમસીમા છે. રાજદારકો વડે એકાંતમાં કલાચાર્યને કરીને કહેવાયું. તે ‘હુ'થી બતાવે છે. આ પાપી અદષ્ટવ્ય છે. તે કારણથી અમારા મધ્યે આને કેમ ધારણ કરો છો ?
असत्यवादिनोऽपात्रता महामतिना चिन्तितं-सत्यमेते तपस्विनः प्रवदन्ति, नोचित एवाऽयं रिपुदारणः सत्सङ्गमस्य तथाहि
અસત્યવાદીની અપાત્રતા મહામતિ વડે વિચારાયું – આ તપસ્વીઓ=રાજપુત્રો, સત્ય કહે છે. આ રિપદારણ સારા સંગને યોગ્ય નથી. તે આ પ્રમાણે – શ્લોક :
लुब्धमर्थप्रदानेन, क्रुद्धं मधुरभाषणैः । मायाविनमविश्वासात्, स्तब्धं विनयकर्मणा ।।१।। चौरं रक्षणयत्नेन, सद्बुद्ध्या पारदारिकम् ।
वशीकुर्वन्ति विद्वांसः, शेषदोषपरायणम् ।।२।। युग्मम् ।। શ્લોકાર્થ :
લુબ્ધને ધનના લોભીને, અર્થના પ્રદાનથી, કુદ્ધને મધુરભાષણ વડે, માયાવીને અવિશ્વાસથી, સ્તબ્ધને=માનીને, વિનયકર્મ વડે, ચોરને રક્ષણના યત્નથી, પારદારિકને સબુદ્ધિથી, શેષદોષપરાયણને વિદ્વાનો વશ કરે છે. ll૧-રા શ્લોક :
न विद्यते पुनः कश्चिदुपायो भुवनत्रये । સત્યવાહિનઃ પુન:, ત્રિદ્રષ્ટ: સ સારૂા.