________________
સામે જવું. મસ્તકે અંજલી જેવી, ગુરુ મહારાજનું આસન પતે પાથરવું, ગુરુ મહારાજ બેઠા પછી બેસવું, ભકિતથી વંદના અને સેવા કરવી, ગુરુ મહારાજ જતા હોય ત્યારે તેમની પાછળ થોડે સુધી જવું, આવા પ્રકારે ગુરુ મહારાજની પ્રતિપત્તિ કરવી. આવી પ્રતિપત્તિપૂર્વક ગુરુ મઠ રાજ પાસેથી ધર્મનું શ્રવણ કરવું. શ્રાવકની અર્થ ચિન્તા :
પછી ત્યાંથી પાછા ફરીને, શ્રાવક ઉચિત સ્થાને જઈ ને ધર્મને - ધ ન પહોંચે તે રીતિએ અર્ધચન્તા કરે. અર્થાત – ગૃહસ્થને
ચિના કર્યા વિના ચાલતું ન હોય માટે વ્યાપારાદિ યથાસ્થાને કરે, "પણ એમાં ય એવું તે કાંઈ ન જ કરવું જોઈએ કે જેથી ધર્મને બધા પહા. આ અર્થ ચિન્તા એ અનુવાદ છે અને ધર્મને બધા ન પહોંચાડવી એ વિધિ છે. રહસ્ય વિચાર :
આ પછીથી શ્રાવક મધ્યાહ્ન કાળની શી જિનપૂજ કરે. તે પછી ના: કરીને, શાસ્ત્રના અર્થોનાં રહસ્યને તેના જાણકારોની સાથે વિચાર કરે. સંદયાકર્મ :
ત્યાર બાદ સંધ્યાકાળે દેવપૂજા તેમજ આવશ્યક કર્મ એટલે પ્રતિ ક્રમા કરી શ્રાવક ઉત્તમ રવાધ્યાયને કરે. અપનિદ્રા :
શરીરની રિથરતા ટકે તેટલા કાળ સ્વાધ્યાયમાં વ્યતીત કરીને દેવ અને ગુના મરણથી પવિત્ર થઈને શ્રાવક પ્રાયઃ અબ્રહ્મને ત્યાગ કરીને અલ્પનિકા કરે. આ સ્થળે પણ અલ્પતાનું વિધાન છે પણ નિદાનું વિધાન નથી. શ્રાવક જેમ પી ત્યાગી હોય તેમ સ્ત્રી સધી છે. એટલે કે સ્ત્રીને વિષે પગ એ આસક્ત ન હોય. મોટે