________________ 30 નારકીના નામકર્મના ઉદીરણાસ્થાનો નારકીના ઉદીરણાસ્થાનો-૫:- ૪૨નું, ૫૧નું, પ૩નું, ૫૪નું, પાનું. ઉત્તરપ્રકૃતિ ક્ર. અવસ્થા ઉદીરણા ભાંગા સ્થાનો વિગ્રહગતિમાં ૪૨નું ધ્રુવોદીરણા પ્રકૃતિ 33, નરક 2, પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, દુર્ભગ, અનાદેય, અયશ 2 ઉત્પત્તિસમયથી Tઉપરની 42 - નરકાનુપૂર્વી + વૈક્રિય 7 + હુંડક + ઉપઘાત + પ્રત્યેક શરીરપર્યામિ પૂર્ણ | પ૩નું ઉપરની 51 +પરાઘાત + કુખગતિ થયા પછી 4 શ્વાસોચ્છવાસપર્યામિ | પ૪નું ઉપરની 53 + ઉચ્છવાસ પૂર્ણ થયા પછી ભાષાપતિ પપનું ઉપરની 54 + દુઃસ્વર પૂર્ણ થયા પછી * દોષો કરનાર કરતા દોષો જોનારનો મોક્ષ વધુ દૂર છે. * શાસનની સ્થાપના એ જ પ્રભુનો જગત પરનો સૌથી મોટો ઉપકાર છે. મોરના ટહુકાથી ચંદનવૃક્ષોને વીંટળાયેલા બધા જ સર્પો તુરંત જ ભાગી જાય છે. તેમ ભાવપૂર્વક કરાયેલ જિનભક્તિના ટહુકાથી હૃદયમાં રહેલા બધા જ સંલેશો નાશ પામે છે. * મેનેજર એવો જોઈએ જે કંપનીને લાભ કરાવી આપે. | મન એવું જોઈએ જે આત્માને લાભ કરાવી આપે. 1. ઋજુગતિથી નરકમાં ઉત્પન્ન થનારને ૪રનું ઉદીરણાસ્થાન ન હોય, સીધું ૫૧નું ઉદીરણાસ્થાન હોય. ૪૨નું ઉદીરણાસ્થાન સામાન્ય નારકીને હોય છે. શેષ ઉદીરણાસ્થાનો સામાન્ય નારીને અને ઉત્તરવૈક્રિય શરીર કરતા નારકીને હોય છે.