________________ 2 48 પ્રકૃતિદેશોપશમનાના સાઘાદિ ભાંગા મૂળ કૃતિઓમાં પ્રકૃતિદેશોપશમનાના સાઘાદિ ભાંગા | મૂળપ્રકૃતિ | દેશોપશમના કુલ ભાંગા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ. 32 આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય = 8 ઉત્તરપ્રવૃતિઓમાં પ્રકૃતિદેશોપશમનાના સાદ્યાદિ ભાંગા (1) ધ્રુવસત્તાક પ્રકૃતિઓ 130 - મિથ્યાત્વમોહનીયની અને અનંતાનુબંધી ની દેશોપશમના પોતપોતાના અપૂર્વકરણ પછી થતી નથી. અપૂર્વકરણથી આગળ જઈને પડે તેને આ પ્રકૃતિઓની દેશોપશમના સાદિ છે. અપૂર્વકરણથી આગળ નહીં ગયેલા જીવોને આ પ્રકૃતિની દેશોપશમના અનાદિ છે. શેષ 125 પ્રકૃતિઓની દેશોપશમના ૮મા ગુણઠાણા પછી થતી નથી. ૯મા ગુણઠાણાથી પડીને ૮મા ગુણઠાણે આવેલાને આ 125 પ્રકૃતિઓની દેશોપશમના સાદિ છે. ૯મું ગુણઠાણ નહીં પામેલાને આ 125 પ્રકૃતિઓની દેશોપશમના અનાદિ છે. અભવ્યને 130 ધ્રુવસત્તાક પ્રકૃતિઓની દેશોપશમના ધ્રુવ છે. ભવ્યને અનિવૃત્તિકરણ કે મું ગુણઠાણુ પામે ત્યારે આ પ્રકૃતિઓની દેશોપશમના અવ છે. (2) અધુવસત્તાક પ્રકૃતિઓ 28 - આ પ્રકૃતિઓ અધુવસત્તાક હોવાથી તેમની દેશોપશમના સાદિ અને અદ્ભવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિદેશોપશમનાના સાદ્યાદિ ભાંગા | ઉત્તરપ્રકૃતિ | દેશોપશમના કુલ ભાંગા ધ્રુવસત્તાક 130 | સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ | 520 | અધુવસત્તાક 28 | સાદિ, અધ્રુવ કુલ | | પ૭૬ ] 56