Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 26 9 કમપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ अद्धापरिवत्तीओ, पमत्तइयरे सहस्ससो किच्चा / करणाणि तिन्नि कुणए, तइयविसेसे इमे सुणसु // 34 // દકા ગુણઠાણે અને ૭મા ગુણઠાણે હજારો વાર કાળની પરાવૃત્તિઓ કરીને ત્રણ કરણો કરે છે. ત્રીજા (અનિવૃત્તિ)કરણના मा विशेषो समय. (34) अंतोकोडाकोडी, संतं अनियट्टिणो य उदहीणं / बंधो अंतोकोडी, पुव्वकमा हाणि अप्पबहू // 35 // અનિવૃત્તિકરણના પ્રથમ સમયે સ્થિતિસત્તા અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે અને સ્થિતિબંધ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ છે. સ્થિતિબંધની હાનિ પૂર્વે કહેલા ક્રમે થાય છે. સ્થિતિબંધનું सस्यत्व पूर्व वा भे होय छे. (35) ठिइकंडगमुक्कस्सं पि, तस्स पल्लस्स संखतमभागो / ठिइबंधबहुसहस्से, सेक्केक्कं जं भणिस्सामो // 36 // તે ચારિત્રમોહનીયની ઉપશમના કરનારનો ઉત્કૃષ્ટ સ્થિતિકંડક પણ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. ચારિત્રમોહનીય ઉપશમકના ઘણા હજારો સ્થિતિબંધ ગયે છતે જે એક-એક અધિકાર थाय छे ते 58ोश. (36) पल्लदिवड्ढबिपल्लाणि, जाव पल्लस्स संखगुणहाणी / मोहस्स जाव पल्लं, संखेज्जइभागहाऽमोहा // 37 // तो नवरमसंखगुणा, एक्कपहारेण तीसगाणमहो / मोहे वीसग हेट्ठा य, तीसगाणुप्पि तइयं च // 38 // तो तीसगाणमुप्पि च, वीसगाई असंखगुणणाए / तइयं च विसगाहि य, विसेसमहियं कमेणेति // 39 //

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298