________________ 254 નામકર્મના દેશોપશમનાપ્રકૃતિસ્થાનોના સાઘાદિ ભાંગા (1) ૧૦૩નું શોપશમનાપ્રકૃતિસ્થાન - ૧૦૩ની સત્તા થાય ત્યારે ૧૦૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણું પામે ત્યારે ૧૦૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (2) ૧૦૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૧૦૨ની સત્તા થાય ત્યારે ૧૦૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. આહારક ૭ની ઉદ્વલના થયા પછી અથવા ૯મું ગુણઠાણ પામે ત્યારે ૧૦૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અદ્ભવ છે. (3) ૯૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૯દની સત્તા થાય ત્યારે ૯૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણુ પામે ત્યારે ૯૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. (4) ૯૫નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૯૫ની સત્તા થાય ત્યારે ૯૫નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. દેવ ૨/નરક 2 ની | ઉઠ્ઠલના થાય ત્યારે અથવા ૯મું ગુણઠાણ પામે ત્યારે ૯૫નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અબ્રુવ છે. (5) ૯૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૯૫ની સત્તાવાળાને દેવ 2/ નરક ૨ની ઉઠ્ઠલના થાય ત્યારે અથવા ૮૪ની સત્તાવાળો નરક રદેવ 2, વૈક્રિય 7 બાંધે ત્યારે ૯૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯૩ની સત્તાવાળો દેવ રનરક 2 બાંધે ત્યારે અથવા નરક રદેવ 2, વૈક્રિય ૭ની ઉદ્વલના કરે ત્યારે ૯૩નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (6) ૮૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૯૩ની સત્તાવાળાને નરક રદેવ 2, વૈક્રિય ૭ની ઉદ્ધલના થાય ત્યારે અથવા ૮૨ની સત્તાવાળો મનુષ્ય 2 બાંધે ત્યારે ૮૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૮૪ની સત્તાવાળો નરક રદેવ 2,