Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 2 55 ગોત્રકર્મના દેશોપશમનાપ્રકૃતિસ્થાનોના સાઘાદિ ભાંગા વૈક્રિય 7 બાંધે ત્યારે અથવા મનુષ્ય ૨ની ઉત્કલના કરે ત્યારે ૮૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. (7) ૮૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૮૪ની સત્તાવાળો મનુષ્ય રની ઉઠ્ઠલના કરે ત્યારે ૮૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૮૨ની સત્તાવાળો મનુષ્ય 2 બાંધે ત્યારે ૮૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (7) ગોત્ર - દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૨ | દેશોપશમનાના પ્રકૃતિ પ્રકૃતિસ્થાનો રનું | સર્વ | ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો ૧નું | નીચગોત્ર ઉચ્ચગોત્રની ઉદ્દલના કર્યા પછી મિથ્યાષ્ટિ તેઉકાય-વાયુકાય વગેરે સ્વામી (1) ૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ૧ની સત્તાવાળો ઉચ્ચગોત્ર બાંધે ત્યારે રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૨ની સત્તાવાળો ઉચ્ચગોત્રની ઉક્લના કરે ત્યારે ૨નું દેશોપશમના પ્રકૃતિસ્થાન અધુવ છે. (2) ૧નું દશોપશમનાપ્રકૃતિસ્થાન - ૨ની સત્તાવાળો ઉચ્ચગોત્રની ઉદ્દલના કરે ત્યારે ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૧ની સત્તાવાળો ઉચ્ચગોત્ર બાંધે ત્યારે ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. (8) અંતરાય - દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૧ દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન પ્રકૃતિ સર્વ | ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો | સ્વામી

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298