Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 277
________________ 260 આઠ કરણોના અધ્યવસાયોનું અલ્પબદુત્વ ગુણશ્રેણિ, દેશોપશમના, નિધત્તિકરણ, નિકાચનાકરણ અને યથાપ્રવૃત્તસંક્રમના દલિકોનું અલ્પબદુત્વ જયાં ગુણશ્રેણિ થતી હોય ત્યાં પ્રાયઃ દેશો પશમના, નિધત્તિકરણ, નિકાચનાકરણ અને યથાપ્રવૃત્તસંક્રમ પણ થતા હોય છે. આ પાંચનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - દલિકો અલ્પબદુત્વ 1 ગુણશ્રેણિના દલિકો અલ્પ દેશોપશમનાના દલિકો અસંખ્યગુણ નિધત્તિકરણના દલિકો અસંખ્યગુણ | નિકાચનાકરણના દલિકો અસંખ્યગુણ પ યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમતા દલિતો અસંખ્યગુણ 40 x આઠ કરણોના અધ્યવસાયોનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - અNબહુત્વ અલ્પ અધ્યવસાયો. 1 સ્થિતિબંધના અધ્યવસાયો કે રસબંધના અધ્યવસાયો, એટલે કે | બંધનકરણના અધ્યવસાયો 2 ઉદીરણાકરણના અધ્યવસાયો 3 સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણના અધ્યવસાયો 4 ઉપશમનાકરણના અધ્યવસાયો પ| નિધત્તિકરણના અધ્યવસાયો | નિકાચનાકરણના અધ્યવસાયો અસંખ્યગુણ અસંખ્ય ગુણ અસંખ્યગુણ અસંખ્ય ગુણ અસંખ્યગુણ T કર્મપ્રકૃતિના આઠ કરણોનો પદાર્થસંગ્રહ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298