Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 278
________________ કર્મપ્રકૃતિ | ઉપશમનાકરણ મૂળગાથા-શબ્દાથી करणकयाऽकरणा वि य, दुविहा उवसामणत्थ बिइयाए / अकरणअणुइन्नाए, अणुओगधरे पणिवयामि // 1 // અહીં ઉપશમના બે પ્રકારની છે - કરણકૃત અને અકરણકૃત. બીજી અકરણ-અનુદીર્ણ ઉપશમનાના અનુયોગધરોને વંદન કરું बु. (1) सव्वस्स य देसस्स य, करणुवसमणा दुसन्नि एक्किक्का / सव्वस्स गुणपसत्था, देसस्स वि तासि विवरीया // 2 // કરણોપશમના સર્વની અને દેશની હોય છે. દરેકના બે નામ છે. ગુણોપશમના અને પ્રશસ્તોપશમના- એ સર્વોપશમનાના નામો છે. દેશોપશમનાના નામો તેનાથી વિપરીત (અગુણોપશમના અને मप्रशस्तीपशमना) छ. (2) सव्वुवसमणा मोहस्सेव उ, तस्सुवसमक्किया जोग्गो / पंचेंदिओ उ सन्नी, पज्जत्तो लद्धितिगजुत्तो // 3 // पुव्वं पि विसुज्झंतो, गंठियसत्ताणइक्कमिय सोहिं / अन्नयरे सागारे, जोगे य विसुद्धलेसासु // 4 // ठिइसत्तकम्म अंतो-कोडीकोडी करेत्तु सत्तण्हं / दुट्ठाणं चउट्ठाणं, असुभसुभाणं च अणुभागं // 5 //

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298