Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 283
________________ 266 કર્મપ્રકૃતિ ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની 1 આવલિકા અને 2 આવલિકા બાકી હોય ત્યાં સુધી તેના ક્રમશ: સ્થિતિઘાત-રસધાત અને ગુણશ્રેણિ થાય છે. (21) उवसंतद्धाअंते, विहिणा ओकड्डियस्स दलियस्स / अज्झवसाणणुरूव-स्सुदओ तिसु एक्कयरयस्स // 22 // ઉપશમ સમ્યક્ત્વના કાળને અંતે વિધિપૂર્વક ખેંચાયેલા ત્રણ દર્શનમોહનીયના દલિકોમાંથી કોઈપણ એકના દલિકોનો અધ્યવસાયને અનુરૂપ ઉદય થાય છે. (22) सम्मत्तपढमलंभो, सव्वोवसमा तहा विगिट्ठो य / छालिगसेसाइ परं, आसाणं कोइ गच्छेज्जा // 23 // ઔપથમિકસમ્યત્વનો પ્રથમ લાભ મિથ્યાત્વમોહનીયના સર્વથા ઉપશમથી થાય છે. તે મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સમ્યક્ત્વકાળની ઉત્કૃષ્ટથી 6 આવલિકા બાકી હોય ત્યારે કોઈ જીવ સાસ્વાદન ગુણઠાણે જાય છે. (23) सम्मद्दिट्ठी नियमा, उवइ8 पवयणं तु सद्दहइ / सद्दहइ असब्भावं, अजाणमाणो गुरुनियोगा // 24 // સમ્યગ્દષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનની અવશ્ય શ્રદ્ધા કરે છે. પોતે નહીં જાણતો તે ગુરુની આજ્ઞાના પારતંત્રથી ખોટા પ્રવચનની શ્રદ્ધા કરે છે. (24) मिच्छद्दिट्टी नियमा, उवइटुं पवयणं न सद्दहइ / सद्दहइ असब्भावं, उवइ8 वा अणुवइटुं // 25 // મિથ્યાદષ્ટિ જીવ ગુરુએ ઉપદેશેલા પ્રવચનની અવશ્ય શ્રદ્ધા

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298