________________ 2 5 2. ૨પર આયુષ્યના દેશોપશમનાપ્રકૃતિસ્થાનોના સાઘાદિ ભાંગા સાદિ છે. ઔપશમિકસમ્યક્ત્વ પામ્યા પછી ૨પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (5) ૨૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - અનંતાનુબંધી ની વિસંયોજના કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ૨૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ફરી અનંતાનુબંધી 4 બાંધે ત્યારે અથવા દર્શન ૩ની ક્ષપણા કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ર૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અબ્રુવ છે. (6) ૨૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - દર્શન ૩ની ક્ષપણા કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ૨૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણ પામે ત્યારે અથવા ઔપથમિક સમ્યક્ત્વથી પડે ત્યારે ૨૧નું દેશોપશમના પ્રકૃતિસ્થાન અધુવ છે. (5) આયુષ્ય :- દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૨ દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો વેદ્યમાન આયુષ્ય, પરભવનું આયુષ્ય બાંધ્યા પછી ૧લા પરભવનું આયુષ્ય ગુણઠાણાથી ૮મા ગુણઠાણા સુધીના જીવો | વેદ્યમાન આયુષ્ય પરભવનું આયુષ્ય બાંધ્યા પહેલા ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો (1) રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - પરભવનું આયુષ્ય બાંધ્યા પછી રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. વેદ્યમાન આયુષ્ય પૂર્ણ થાય ત્યારે રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. (2) ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - વેદ્યમાન આયુષ્યના પહેલા સમયે ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. સ્વામી