________________ 6 મોહનીયના દેશોપશમનાપ્રકૃતિસ્થાનોના સાદ્યાદિ ભાંગા 2 51 કિ દેશોપશમનાના | પ્રકૃતિ સ્વામી પ્રકૃતિસ્થાનો ૨૧નું ૨૮-અનંતાનુબંધી | દર્શન ૩ની ક્ષપણા કે ઉપશમના કરતા 4, દર્શન 3 અપૂર્વકરણ પછી દર્શન ૩ની દેશોપશમના ન થાય. અનંતાનુબંધી ૪ની ઉપશમના કે વિસંયોજના પૂર્વે થઈ ગઈ હોવાથી તેની પણ દેશોપશમના ન થાય. તેથી 21 પ્રકૃતિઓની દેશોપશમના થાય. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૨૧ની સત્તા હોવાથી ૨૧ની દેશોપશમના થાય. (1) ૨૮નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ઔપશમિક સમ્યકત્વ પામે ત્યારે ૨૮નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. સમ્યકત્વમોહનીયની ઉઠ્ઠલના થાય ત્યારે અથવા અનંતાનુબંધી ૪ના વિસંયોજના કે ઉપશમનાના અનિવૃત્તિકરણ પામે ત્યારે ૨૮નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અદ્ભવ છે. ૨૭નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - સમ્યકત્વમોહનીયની ઉદ્દલના થયા પછી ૨૭નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા પછી ૨૭નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (3) ર૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - મિશ્રમોહનીયની ઉદ્વલના થયા પછી ર૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. અનાદિ મિથ્યાદષ્ટિને ૨૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અનાદિ છે. અભવ્યને ૨૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન ધ્રુવ છે. ભવ્યને ઔપથમિક સમ્યકત્વ પામતા અનિવૃત્તિકરણ પામે ત્યારે ર૬નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (4) ર૫નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - ઔપશમિક સમ્યક્ત્વ પામતા અનિવૃત્તિકરણ પામે ત્યારે ૨પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન