________________ રજા ગુણઠાણે નામકર્મના ઉદીરણાસ્થાનો (35 રજા ગુણઠાણે પ૩ના અને ૫૪ના ઉદીરણાસ્થાનો ન હોય, કેમકે તે ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત બાદ હોય છે અને પૂર્વભવમાંથી સાથે લાવેલું રજું ગુણઠાણ તો ઉત્પત્તિ પછી ઉત્કૃષ્ટથી ન્યૂન 6 આવલિકા સુધી જ હોય છે. ગા. મનુષ્ય દેવા નારકી કુલ મતાંતર સ્વમત મતાંતર સ્વમત 20 2 | 32 2 | | 288 294 582 1,152 1,156 2,31 2 1,448 576 | 1.152 2,057 | 4,097 રજા ગુણઠાણે કાળ કરીને જીવ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ, સામાન્ય મનુષ્ય અને દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં બે ઉદીરણાસ્થાન સુધી રજું ગુણઠાણુ હોય. તે અપેક્ષાએ ૪૨ના, ૫૦ના, પ૧ના, પરના ઉદીરણાસ્થાનો હોય. પર્યાપ્તાવસ્થામાં સામાન્ય મનુષ્ય, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ, દેવા અને નારકીને રજું ગુણઠાણ હોય. તે અપેક્ષાએ પપના, પદના ૫૭ના ઉદીરણાસ્થાનો હોય. રજા ગુણઠાણે પદના ઉદીરણાસ્થાનમાં દેવોના 4 ભાંગા, ઉત્તરવૈક્રિયશરીરી દેવને હોય છે. ઉત્તરવૈક્રિયશરીર પૂર્ણ ન થયું હોય એ અવસ્થામાં રજુ ગુણઠાણુ ન પામે. તેથી દેવના પ૪ના અને પપના ઉદીરણાસ્થાનોના ઉદ્યોત સહિતના 4-4 ભાંગા રજા ગુણઠાણે ન મળે.