________________ રિતિબંધ વક્તવ્યતા 191 સ્થિતિબંધનું અNબહુત્વ મોહનીય અલ્પ નામ, ગોત્ર અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની સ્થિતિબંધ વેદનીયના સ્થિતિબંધ કરતા અસંખ્યગુણહીન થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે પ્રકૃતિ મોહનીય નામ, ગોત્ર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય વેિદનીય સ્થિતિબંધનું અNબહુત્વ અલ્પ અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સ્થિતિબંધ નામ-ગોત્રના સ્થિતિબંધ કરતા અસંખ્ય ગુણહીન થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - સ્થિતિબંધનું અભબહુત્વ અલ્પ પ્રકૃતિ મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય નામ, ગોત્ર વેદનીય અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) અસંખ્યગુણ (પરસ્પર તુલ્ય) વિશેષાધિક 1. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૫૭ની બન્ને ટીકાઓમાં પાના નં. 179, 180 ઉપર અહીં અસંખ્યગુણ કહ્યું છે.