________________ અવરોહકને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે સંજ્વલનલોભવેદકાદ્ધા . ઉપશાંતાદ્ધા–સૂક્ષ્મસંપાય - અનિવૃત્તિકરણ - અપૂર્વકરણ” અવરોહકને સંવલનલોભવેદકાદ્ધા क ख ग घ छ ज झ લ = અનિવૃત્તિકરણનો પ્રથમ સમય, બાદરલોભની પ્રથમ સ્થિતિ કરી ભોગવે, સંજ્વલન લોભનો બંધ શરૂ, અપ્રત્યાખ્યાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભના સંક્રમનો પ્રારંભ. T = પ્રથમ સમયે ઉદયાવલિકા. * = સર્વકિટ્ટિનાશ. વય = બીજા સમયે ઉદયાવલિકા. ન = પ્રથમ સમયે સંજવલન લોભનો ગુણશ્રેણિનિક્ષેપ 3 = બીજા સમયે સંજ્વલન લોભનો ગુણશ્રેણિનિક્ષેપ = બાદરલોભવેદકાદ્ધાનો ૧લો ભાગ. વંછ = બાદરલોભવેદકાદ્ધાનો રજો ભાગ. ન = પ્રથમ સમયે ગુણશ્રેણિશીર્ષ. જ્ઞ = બીજા સમયે ગુણશ્રેણિશીર્ષ. છે = સંજ્વલનલોભવેદકાદ્ધા. ન = પ્રથમ સમયે અપ્રત્યાખ્યાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભનો ગુણશ્રેણિનિક્ષેપ. ઘણા = બીજા સમયે અપ્રત્યાખ્યાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભનો ગુણશ્રેણિનિક્ષેપ. 2 33