________________ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી 6 5. મનુષ્યાયુષ્ય-તિર્યંચાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા 一 个个个个个个个个个个个个个个个个个个个个个个个个个个个个个 —ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા(૩ પલ્યોપમ - 1 આવલિકા) ઉદયાવલિકા અદ્ધાછેદ (1 આવલિકા) પસ્થિતિ (3 પલ્યોપમ) જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી :- જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી જધન્ય સ્થિતિસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા, પણ જઘન્ય સ્થિતિસંક્રમ તે તે પ્રકૃતિઓના ઉદયવાળા અને અનુદયવાળા જીવો કરતા હતા જયારે જઘન્ય સ્થિતિઉદીરણા તો તે તે પ્રકૃતિઓના ઉદયવાળા જીવો જ કરે છે. (1) પહેલા 12 કપાય, ભય, જુગુપ્સા, નિદ્રા 5, આતપ, ઉદ્યોત = 21 :- આ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ સ્થિતિસત્તાની સમાન કે કંઈક અધિક સ્થિતિબંધ કરીને બંધાવલિકાના ચરમસમયે આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા છે. આતપ-ઉદ્યોતની પ્રતિપક્ષી પ્રકૃતિ ન હોવાથી અને શેષ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી બીજી કોઈ રીતે અન્યત્ર તેમની જધન્ય સ્થિતિ ઉદીરણા મળતી નથી. (2) એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ = 4 : એકેન્દ્રિયજાતિની જધન્ય સ્થિતિ સત્તાવાળો એકેન્દ્રિય જીવ